________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા—ભાગ ૧ લે.
પુણ્યના કામી, ધર્મના કામી થાય છે, તેમજ આચારાંગજીમાં પણ કહ્યુ કે-ગાથા સૌ વિનાયા વિનાયાસો ગયા એટલે ચાત્મા તેજ વિજ્ઞાન અને વિજ્ઞાન તેજ આત્મા એટલે વિજ્ઞાનનું આવરણ થાય ત્યારે આત્માને પણ આવરણ થાય. એટલે આત્માને સહચારી ઇંદ્રિય અને ઇંદ્રિયાના વિજ્ઞાનનુ આવરણ થાય તેજ આત્માનું આવરણ કહેવાય. એટલે આત્માના આવરણે ઇન્દ્રિયનું આવરણ અને ઇંદ્રિયાના આવરણે ધર્મનું આવરણ સૂત્રમાં કહેલ છે.દશ વૈકાલિકમાં કહ્યું છે કે-નવિરુઢિયા નન્નાથંતિ; તાવણમાં સમાયરે જ્યાં સુધી ઇંદ્રિયાની હાનિ થઈ નથી ત્યાં સુધી ધર્મ સમાચારે—ધ કરે. અહિં ઇંદ્રિયની હાનિએ ધની હાનિ કહી, તેમજ વળી ઉત્તરાધ્યયનના ૧૦ મા અધ્યયનમાં પશુ કહ્યું છે કે-મનુષ્યપણુ લાભવું દુર્લભ છતાં મનુષ્યપણુ લાખે તે આપણું લાભવું દુર્લભ, અને—લધુળ વિ આયચિત્તળ,ગાદિળ पंचिदियायाहु दुलहा; विगलिंदियाहु दीसई समयं गोयम मा पमायए ११ આપણું લાજે તા સ પૂર્ણ પાંચ ઈંદ્રિયો પામવી નિશ્ચે દુર્લભ, કારણ કે, વિકલે’દ્રિય કે’તાં આંધળા,મુ ગા, વ્હેરા પ્રમુખ ઘણાં દેખાય છે.તે માટે ઉપરની સામગ્રી સહિત પાંચે ઇંદ્રિય અહીણ' સપૂર્ણ મળ્યે ધર્મીને વિષે પ્રમાદ કરવો નિહ. તેમજ પાછલી ગાથાઓમાં પણ કહ્યુ છે કે-એકેક ઇંદ્રિયની હાનિ પામવે પણ ઉત્તમ ધર્મ જૈ શ્રુત ધર્મ, સમકિત ધર્મ, ચારિત્ર ધમ પામવા દુલ ભ કહ્યો છે.
વળી ભગવતીજીમાં કહ્યું છે કે-ચળે નાળે વિનાને,ઇત્યાદિ નવ બેલની પ્રાપ્તિ કહી છે. એટલે સાંભળવાથી જ્ઞાન થાય છે, જ્ઞાનથી વિજ્ઞાન થાય છે, વિજ્ઞાનથી પચ્ચકખાણ થાય છે; ૩ પચ્ચકખાણથી સયમ થાય છે. ૪ સંયમથી અણુ આશ્રવ થાય છે ૫, અણુ આશ્રવથી તપ થાય છે ૬, તપથી કને નાશ થાય છે છ, કર્મની નિર્જરાથી આત્મા અક્રિય થાય છે ૮ અક્રિયથી જીવને સિદ્ધગતિ પ્રાપ્તિ થાય છે૯, એટલા ગુણ સાભળવાથી પ્રાપ્ત થાય છે, અને સાંભળવાના આવરણથી જ્ઞાનનું આવરણ થાય, અને જ્ઞાનના આવરણથી વિજ્ઞાનનું આવરણ થાય, અને વિજ્ઞ નના આવરણથી પચ્ચખાણાદિ છ. બેલની અપ્રાપ્તિ કહી. માટે સાંભળવા વિના જ્ઞાન નહિ અને જ્ઞાન વિના વિજ્ઞાન નહિ અને વિજ્ઞાન વિના જાવત્ કૈવલ જ્ઞાન અને સિદ્ધ ગતિ પણ નહિ માટે ઇંદ્રિયા તથા તેના વિજ્ઞાનના આવરણથી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ નથી, એમ નિશ્ચય થયું.
૪૫
ઇંદ્રિયને આવરણ કરનારી પ્રકૃતિયા કોઇ ઉદય ભાવમાં કે નામ ક માં ગણી, કેવલ જ્ઞાનને ક્ષાયક ભાવમાં કહી, કેવલ જ્ઞાનને પ્રગટ કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org