________________
શ્રી પ્ર
ત્તર મેહનમાળા–ભાગ ૧ લે.
ઉપરનો બધો વિચાર કરતાં એમ જણાય છે કે-મુંગા, હેરે કે આંધળા તે જ્ઞાનાવરણીય કર્મને ઉદયે થાય છે, સેયાવરણે ૧, સેય વિનાણાવરણે ૨, નેત્તાવરણે ૩, નેત્તવિનાણાવરણે ૪, ઘાણાવરણે ૫, ધાણવિનાણાવરણે ૬, રસાવરણે ૭ રવિનાણુંવરણે ૮, ફાસાવરણે ૯, ફાસવિનાણાવરણે ૧૦ એ પ્રમાણે ઇંદ્રિયેનું આવરણ તથા ઈદ્રિયોના વિજ્ઞાનનું આવરણ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થાય છે, તેમજ ચક્ષુ દર્શના વરણીય તે (ચક્ષુ વિના ચાર ઈદ્રિનું આવરણ તે) પણ દર્શનાવરણીય કર્મના ઉદયે છે.
હવે વિચારો કે, ઘાતી કર્મને નાશ ૧૨ મા ગુણસ્થાનકે થાય છે. તેમાં પ્રથમ મેહનીય કર્મને ક્ષય કરી એકી સાથે જ્ઞાનાવરણીય, દર્શને વરણીય અને અંતરાય એ ૩ કર્મને ક્ષય થાય છે. એટલે ચારે કર્મને ક્ષય થતાં જ તેરમાં ગુણસ્થાનના પહેલે સમયે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય દશાશ્રુત સધ સૂત્રના પાંચમા અધ્યનમાં કહ્યું છે કે-નયા સે નાવર सव्वं होइखयंगयं, तया लोगमलोगंच जिणो जाणइ केवली ८ जया से दरिसणावरणं,सव्यहोइखयंगयं तओ लोगमलोगंच जिणो पासई केवली॥९॥ અર્થ-જ્યારે જ્ઞાનાવરણીય કર્મ સર્વથા ક્ષય થાય ત્યારે કેવલજ્ઞાન પ્રાપ્ત થાય અને લેકલિકને જાણે, તે જિન કેવલી હોય ૮. તેમજ જ્યારે દર્શનાવરણીય કર્મની સર્વથા નવે પ્રકૃતિને ક્ષય થાય ત્યારે કેવળ દર્શન થાય અને લેકલકને સ્વરૂપને દેખે તે જિન કેવલી કહીએ ૯ અહિંયાં તે જ્ઞાનાવરણીય ની અને દર્શનાવરણીયની સર્વ પ્રકૃતિને ક્ષય થયે કેવલજ્ઞાન અને કેવલદર્શનની પ્રાપ્તિ કહી. તે જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય ક્ષય થતાં તે કર્મનું આવરણ ખસતાં ઈદ્રિયેનું આવરણ તૂટવું જોઈએ, અને તે આવર તુટે તે આંધળે દેખતે થવો જોઈએ, મુંગ બેલ જોઈએ અને
હેરાને સંભળાવું જોઈએ. એમ હોય તેજ જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મને સર્વથા ક્ષય થેયે કહેવાય. જે કે કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી તે અનિંદ્રિય છે એટલે તેમને ઈદ્રિયવડે જ્ઞાનની (જાણવાની જરૂર નથી, પણ તે પહેલાં ઈદ્રિનું આવરણ ખસવું જોઈએ. સૂત્રના ન્યાય પ્રમાણે ઈદ્રિયોના આવરણવાળાને ધર્મની પ્રાપ્તિ થતી નથી તે કેવળજ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય ? દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે સત્તા નાઝુ ફરાળાં, નળ પવ; સાંભળવાથી કલ્યાણને પાપ જાણું શકાય છે. વળી ભગવતીજીમાં પણ કહ્યું છે કે-એક પણ આર્ય ધર્મ સાંભળવાથી સ્વર્ગને કામી, મોક્ષને કામી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org