________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા—ભાગ ૧ સે.
૪૩
પ્રશ્ન ૮—સામાન્ય કેવલી અથવા અતગડ કેવલીના નિર્વાણુ મહાત્સવ થાય કે નહિ ?
ઉત્તર—કોઈને થાય કોઇના ન થાય જેણે ઉપસાદિક સહન કર્યા હાય તેના થવાના અધિકાર સૂત્રમાં છે. ગજસુકુમાલંના નિવાણુ મહેાત્સવ થયા છે. તે અંતગડ કેવલી થયા જાણીને આસપાસના વાણુન્યતર દેવતાએ પુષ્પ પ્રમુખની વૃષ્ટિ કરેલ છે, એમ અંતગડ સૂત્રમાં કહ્યું છે.
તેમજ જ્ઞાતાજી સૂત્રમાં અધ્યયન ૧૪ મે તેતલી પુત્ર અણુગારના કેવલ મહે।ત્સવ આસપાસના વાણવ્યંતર દેવતાએ કર્યાં છે.
પ્રશ્ન ૯૦—આવતા કાલના ભાવ કેવળી જાણે ખરા પણુ દેખે કેવી રીતે ?
ઉત્તર-—લાકમાં રહેલા પરમાણુઆ જે જે ભાવે પરિણમવાના હાય તે તે ભાવ કેવલી દેખી શકે છે. એજ કેવલ જ્ઞાન અને દર્શનની ખુબી છે.
પ્રશ્ન ૯૧-—કેવલીના પગ હેઠે ઇંડા પ્રમુખ આવવાનુ કેટલાક કહે છે તે કેમ ?
off
ઉત્તર—એ વાત ઘટે નહિ. પણુ, ભગવતીજી શતક ૧૮ મે-ઉદ્દેશે ૮ મે કહ્યુ` છે કે, ભાવિત,આત્મા અણુગાર ઇરિયાયે ચાલતાં થકાં પણ કુકડાફ્રિકનાં ઇંડાં પ્રમુખ આવે, તથાપિ તેને ઇરિયાવહી ક્રિયા ભગવતે કહી છે. એટલે ભાવિત આત્મા અણુગાર-૧૧ મા−૧૨ મા-ગુણઠાણાવાળા વીતરાગી છદ્મસ્થ અણુગાર શુદ્ધ ઉપયેગીને કષાયના અભાવથી સ'પરાય ક્રિયા લાગે નહિ, એક ઇરિયાવહી ક્રિયા કહી.
પ્રશ્ન ૯૨-મુંગા, મહેરા કે આંધળાને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય કે નહિ ?
14
ઉત્તર—કેટલાક કહે છે કે તે ઉદય ભાવમાં છે અને કેવલ જ્ઞાન પ્રાપ્ત થવુ તે ક્ષાયક ભાવમાં છે,માટે આત્માના ગુણુની પ્રાપ્તિમાં ઇંદ્રિયાની ખામીની 'કાંઈ જરૂર નથી. એટલે ઇંદ્રિયાની ખામી કાંઈ કેવલજ્ઞાનને અટકાવી શકતી
નથી.
તથા કોઈ એમ પણ કહે છે તે તેા નામ કની પ્રકૃતિ છે. માટે શરીર આશ્રિત ઇંદ્રિયા ગમે તે સ્થિતિમાં હોય તે કેવળજ્ઞાનને વિઘ્નકતા નથી.
વળી કેટલાક કહે છે કે, માહનીય કર્મીની પ્રકૃતિયા ઉદયમાં હોય તા કેવલજ્ઞાન અટકે છે. બીજા કની પ્રકૃતિચે અટકાવી શકતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org