________________
શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૧ લે.
ઉત્તર–આહારક કરતે ન મરે. ભગવતી મધ્યે આહારક શરીરના દેશબંધની સ્થિતિ જઘન્ય અંતર્મહંતની કહી છે, પણ વૈકિયની પરે ૧ સમય કહી નથી, તેથી જાણવું કે આહારક મધ્યે મરે નહિ,
પ્રશ્ન ૮૬–સર્વ પૂર્વધરને આહારક લબ્ધિની નિયમા કે ભજના ?
ઉત્તર--ભજના કેઈન હોય અથવા ન હોય, પૂર્વધરને ઉત્કારિકા લબ્ધિની તે નિયમ છે જે ઘણા જ સદi ગમિનિવદિતા ડવશે. ભગવતી મધ્યે કહેલ છે. એટલે એ લબ્ધિ પૂર્વઘરને જ હોય. આહારક લબ્ધિ કેઈન હોય કેઈને ન પણ હોય.
પ્રશ્ન ૮૭–તીર્થકરને કેવલ જ્ઞાન ઉત્પન્ન થયા પછી પિતે ગૌચરી કરવા ગયાને કોઈ દાખલે છે ?
- ઉત્તર––તમામ તીર્થકરના આહારના દાતાર પ્રથમના દીક્ષા વખતના ચાલ્યા છે. તે ૨૩ તીર્થ કરે તે પહેલું પારણું છદ્મસ્થપણામાં કરેલ છે. અને મલ્લિનાથ ભગવાને દીક્ષા લીધી તેજ દિવસે કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું. છે. તે કેવલ પદમાં અઠમનું પારણું કર્યું. અને સમવાયાંગ સૂત્રમાં તમામ તીર્થકરના પ્રથમ પારણાના દાતાર ચાલ્યા છે. માટે મલ્લિનાથ ભગવાને કેવલ પદમાં ભિક્ષાચરી કરી એમ નિર્ણય થાય છે.
પ્રશ્ન ૮૮–-તીર્થકર વિનાના સામાન્ય કેવલીએ ભિક્ષાચરી કેઈએ કરી એ દાખલે છે ?
ઉત્તર-જ્ઞાતાજી સૂત્રમાં તેતલી પ્રધાન પુત્રને કેવલ પ્રવજ્ય ઘણું કાળ રહેલ છે ને તેમને શિષ્યાદિ સંપદા ચાલી નથી, માટે તેમની પણ ભિક્ષાચરી કેવલ પદમાં હોય એમ જણાય છે. કેવલ પ્રવજ્ય ઘણો કાળ ચાલી તે સૂત્ર પાઠ અધ્યયન ૧૪ મે બાબુવાળા છાપેલ જ્ઞાતા પાને ૧૧૨૬
મે નીચે પ્રમાણે છે. तएणं तेयलि पुत्ते केवली बहुणि वासाणि केवलि परियागं पाउणित्ता जावसिद्धे.
ભાષા –-તિવાર પછી (એટલે કનકધ્વજ રાજા તેતલી પુત્ર કેવલી પાસે ધર્મ સાંભળી શ્રાવક ધર્મ અંગીકાર કર્યા પછી) તેલી પુત્ર કેવલી બહુ ઘણાં વરસ તાંઈ કેવલ જ્ઞાનને પર્યાય પ્રત્યે પાલીને તાં લગી જાવ સિદ્ધ થયા.
એ અધિકારથી સામાન્ય કેવલી આહાર વિહારવા જાય એમ સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org