________________
શ્રી પ્રત્તર મેહનમાળા--ભાગ ૧ લે.
૪૧ અર્થ ––સમસ્ત લેકને આશ્ચર્યની ઉપજાવણહાર અષ્ટ મહા પ્રાતિહાર્ય પ્રમુખ શ્રી તીર્થકરની અદ્ધિ તે જોવાને અર્થે આશ્ચર્ય ઉપન્યા થકા અથવા તેવા તેવા નવા અર્થ તેના લેવાને કારણે અથવા કોઈ એક અતિ ગૃહનાથને સંદેહ ઉપજે કે તેને નિશ્ચય કરવાને અર્થે, કેઈ એક મહા વિદેહનીવાસી શ્રીવીતરાગનાં ચરણ કમળની આગળ આહારક શરીર કરી પહેચે, પછી ભગવંતને દેખી સમસ્ત પિતાનું કાર્ય કીએ છતે વળી તે પૂર્વ પ્રદેશે, જે, ઓદરિક શરીર થાપણની પરે મૂકયું હતું તે, પિતાને પ્રદેશની જાલીબદ્ધ તેજ અવસ્થાએ કે માગી લીધેલા ઉપકરણની પરે આહારક શરીર મૂકી મૂલગા પ્રદેશના સમૂહને વિષે પ્રવેશ કરે. એના પ્રારંભ અને મૂકવાના કાલા સુધી અંતર્મુહૂર્ત જાણવું એમ પ્રવચન સારોદ્ધારમાં કહ્યું છે.
પ્રશ્ન ૮૪--આહારક શરીર કોને કહીએ અને તેને અર્થ શું ?
ઉત્તર--અહિયાં તે કેતાં પ્રજનને વશ થકી, નવું શરીર નિપજાવીએ તે આહારક કહીએ, તે શરીર જઘન્ય મુંઢા હાથનું અને ઉત્કૃષ્ટ એક હાથનું પુતળું ચૌદ પૂર્વધારી, લબ્ધિધર નીપજાવે.
અને દિગંબર મતને “જન ગ્રન્થમાલા” માં કહ્યું છે કે-છઠ્ઠા ગુણ સ્થાનવતી મુનિને તેમાં કોઈ શંકા ઉત્પન્ન થવાથી કેવલી અથવા કૃત કેવલીના સમીપ જવાને માટે મસ્તકમાંથી એક હાથનું પુતળું નીકળે છે, તેને આહારક શરીર કહે છે.
શ્રી ઉમાસ્વાતિ વાચક વિરચિતમ્ “તત્વાર્થાધિગમ સૂત્રમ પૃષ્ઠ ૩૫ મે કહ્યું છે કે-ચુમં વિશુદ્ધ ચાપાંતિ વાદાપદંચતુર્વસ પૂર્વવવ
શુભ્ર, વિશુદ્ધ, અવ્યાઘાતી ( વ્યાઘાત રહિત) અને લબ્ધિ પ્રત્યાધિક એવું આહારક શરીર છે, અને તે ચૌદ પૂર્વધરેનેજ હોય છે.
શુભ (સાર) પુદ્ગલદ્રવ્ય વડે નિષ્પન્ન અને શુભ પરિણામવાળું માટે શુભ કહ્યું, કેઇક અર્થમાં અત્યંત સૂક્ષ્મ સંદેહ થયું હોય એવા પૂર્વધરે અર્થને નિશ્ચય કરવા માટે મહાવિદડાદિ બીજા ક્ષેત્રમાં વિરાજમાન ભગવત પાસે ઔદારિક શરીરે જવાનું અશક્ય હેવાથી આહારક શરીર કરીને ત્યાં જાય, જઈને ભગવંતના દર્શન કરી સંદેહ દૂર કરીને પાછા આવીને તેને ત્યાગ કરે–અંતર્મુહૂર્ત લગી આ શરીર રહે છે. થડા કાળને માટે જે ગ્રહણ કરાય તે આહારક.
પ્રશ્ન ૮૫––આહારક શરીર કરણ વ્યાપાર મધ્યે મરે કે નહિ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org