________________
૪૦ શ્રી પ્રત્તર મોહનમાળા-ભાગ ૧ લે. બંધીની ચેકડીના ઉદયે નરકગતિને બંધ થાય છે, એટલે મહત્વશંકાના કારણથી સમકિતને નાશ થાય, સમકિતથી પડતા જીવને અનંતાનુબંધીના તથા મિથ્યાત્વ મેહનીયના ઉદયથી ચારિત્ર મેનીયના ઉદયને લીધે સમકિત અને ચારિત્રના ગુણોનો નાશ થાય. બન્નેથી પતિત થયેલાને શંકાના સદ્ભાવે ૪ જ્ઞાનના તથા ૧૪ પૂર્વના પડેલાને નરકનિગોદાદિક ગતિની પ્રાપ્તિ થવાને સંભવ છે. તવકેવળીગમ્ય.
પ્રશ્ન ૭૯–આહારક શરીર ને હોય ?
ઉત્તર–પન્નવણાના ગુટકામાં પદ ૨૧ મે કહ્યું છે કે, જધાચારણાદિક લબ્ધિની ત્રાદ્ધિ અપ્રમત્તપણે થઈને પછી પ્રમાદી થાય તેને આહારક શરીર હોય,એમ કહ્યું છે. તથા પ્રવચન સારદ્વારમાં–આથા ૫૯૫ ના બીજા પદમાં કહ્યું છે કે-- જસપુષ્ય ગાદા ચૌદ પૂર્વ ધારક મુનિરાજ આહારક શરીર કરે. શેષ શ્રતના ધરનારને એ આહારક શરીર કરવાની શકિત ન હોય, તેથી ચોદ પૂર્વધરનું ગ્રહણ કહ્યું, અને ભગવતીના શતક ૨૫ મા ઉદેશે કહ્યું છે કે-કષાયકુશીલ નિયંઠાવાળાને આહારક શરીર હોય. તે પ્રશ્ન ૮૦–આહારક શરીર કરનાર સમકળે કેટલા છે ?
ઉત્તર--જઘન્ય ૧-૨-૩ હોય. ઉત્કૃષ્ટા (૩ોસેvi નવસરણ) નવા હજાર હોય.
પ્રશ્ન–૧–એક જીન કેટલીવાર આહારક શરીર કરે ?
ઉત્તર–-એક જીવ એક ભવમાં બેવાર આહારક શરીર કરે, અને આખા સંસારમાં ચાર વખત કરે.
પ્રશ્ન ૮૨-એક ભવમાં બેવાર આહાદક શરીર કરે તે કેટલા આંતરે કરે ?
ઉત્તર---આહારક શરીર એકવાર કર્યું અને વળી ફરી કરવું પડે તે સમયે નદમંતર, ૩ો સેતુ બાવજીભાસ; જઘન્ય એક સમયનું આંતરૂ પડે, અને ઉત્કૃષ્ટ ૬ માસનું આંતરૂં પડે (એ ત્રણે પ્રશ્નની સાખ-પનવણના ૧૨ મા શરીરપદની, તથા પ્રવચન સારોદ્વારમાં ર૭૩ માં દ્વારની.)
પ્રશ્ન ૮૩–-સાધુને આહારક શરીર શા માટે કરવું પડે ?
ઉત્તર--તિથિથર કિંગofથમવાળા સંગ - પ્રત્યે નમ: શિવાયમૂરિ.૧૮દ્દા ઇતિ પ્રવચન સારદ્વાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org