________________
636
શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા——ભાગ ૧ લો.
પ્રશ્ન ૭૬——પરિહાર વિશુદ્ધ ચારિત્ર સ્ત્રીને હોય કે નહિ ?
ઉત્તર—ભ॰ શ॰ ૨૫ મે–૯૦ ૭ મે- સ ંજયાના અધિકારે કહ્યુ` છે કે–સ્રી વેદમાં પરિહાર વિશુદ્ધ ચારિત્ર ન હોય. પરિહાર વિશુદ્ધ ચારિત્રવાળા ને જઘન્ય નવપૂની ૩ જી આચાર વત્થ અને ઉત્કૃષ્ટ દેશે ઉભું દેશ પૂર્વનુ જ્ઞાન હેાય એ ઉપરથી પણ એમ થાય છે કે-સ્ત્રીને પરિહાર વિશુદ્ધ ચારિત્ર અને ૧૪ પૂનું જ્ઞાન ન હેાય. -
પ્રશ્ન ૭૭-ચૌદ પૂર્વ ધારી પડે કે કેમ ?
J
ઉત્તર-કેટલાક કહે છે કે ચૌદ પૂર્વ દેશે ઉડ્ડાવાળા પડે, અને કોઇ એમ પણ કહે છે કે, ચૌદ પૂર્વ પૂરાવાળા પણ પડે. હવે દેશે ઉણા ચૌદ પૂર્વી પડવાવાળા કહે છે કે- એક દેશે ઊંચુ ' એવુ... ચૌદ પૂર્વાધારીનુ` જ્ઞાન તે એક મૂલ વસ્તુના જ્ઞાન શિવાય બીજું બધું જાણનાર થયુ’; પણ દેહ દેવળમાં રહેલા શાશ્વત પદાર્થ જાણનાર ન થયું, માત્ર મૂલ વસ્તુનું જ્ઞાન ન મળ્યુ એટલીજ ઉણપ તેનું ચૌદ પૂર્વનું બાકીનું જ્ઞાન નિષ્ફળ કર્યું, વગેરે શ્રીમદ્ રાજચંદ્ર ખીજી આવૃત્તિના પાને ૧૬૩ મે લખ્યું છે—તે ચૌદ પૂર્વ ધારી ” કઇ જ્ઞાને ઉણા એવા-અન ંત નિગેદમાં લાજે, અને જધન્ય જ્ઞાનવાળા પણુ અધિકમાં અધિક પંદર ભવે મેાક્ષ જાય. એ વાતનું સમાધાન કરવા માટે એ પ્રશ્ન કર્યું છે. ને તેના ઉતરમાં ઉપર કહેલી મીના જણાવી છે વગેરે લખાણ છે; પણ તે વાત બંધ બેસતી નથી. કેમકે તે એમ લખે છે કે જે વસ્તુ પ્રાપ્ત કરવા ચૌદ પૂર્વનું જ્ઞાન જિને બેધ્યુ છે, તે વસ્તુ ન મળી તે, પછી ચૌદ પૂર્વનુ જ્ઞાન અજ્ઞાન રૂપજ થયું ”
એમ કહેતાં સૂત્રને ખાધ લાગે છે. દશ પૂર્વના ભણનારને નદીજી સૂત્રમાં નિયમા સમકિતી કથા છે, અને દશ પૂર્વથી ઉપરાંતના નિશ્ચે સમકિ– તીજ હોય. માટે ચૌદ પૂર્વનું જ્ઞાન અજ્ઞાનરૂપ કહેવું તે ભારે પડતું વચન સંભવે છે, અને ચૌદ પૂર્વી કે દેશે ઉણા પડે છે તેના હેતુ તેને સમાણા હાય એમ જણાતું નથી. એમ તેઓના લખાણ ઉપરથી સિદ્ધ થાય છે. મૂલ જે સમકિત તે તેા ચૌદ પૂર્વીને તથા દેશે હણાવાળાને તેા છેજ. પણુ પડવાનું કારણ શું છે તે જાણવુ જોઇએ. ભગવતીજી શતક ૨૪ મે-ઉદેશે ૧ લે-ખાજીવાળા છાપેલ પાને ૧૫૫૯ મે-ચાર જ્ઞાનવાળા પડી નરકે જાય. તે સૂત્ર પાઠ-મનુષ્યને નરકમાં જવાના અધિકારે કહ્યું છે કે
વસ્તુ
ચૌરિ બાળા તિણિ ગાળા માÇ અથ ટીકા-મનુષ્યાળાં-ચસારિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org