________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા—ભાગ ૧ લે. ૩૭ આંગુલ અધિક અને નિર્મળ જાણે દેખે. સંજ્ઞી પંચેદ્રિયના મનની ચિંતવણા મન:પર્યવ જ્ઞાને કરી જાણે દેખે, એમ કહ્યું. ટીકામાં છેવટ કહ્યું છે કે વિપુલમતી મનુષ્યક્ષેત્ર પૂર્ણ જાણે દેખે, અને બાજુમતિ તેથી અઢી આંગુલ ઓછું જાણે દે, ઈત્યર્થ:
પ્રશ્ન ૭૧–મન પર્યવ જ્ઞાનમાં દેખવું કહ્યું તે કેવી રીતે દેખે?
ઉત્તર–અહિંયા દેખવું કહ્યું તે અનુમાન દેખવું કહીએ જેમ ધૂમ્ર છે તે અગ્નિ છે. એમ જે સંજ્ઞી પંચેંદ્રિય પર્યાતા કાંઈ મનમાં ચિતવે તેને મને ગત ભાવના અર્થને પ્રગટ કરે, એ પ્રમાણે નંદીજી સૂત્રમાં કહ્યું છે. અર્થાત્ સમ્યગ જ્ઞાને જાણ્યું તે સમ્યગ દર્શને સર્દહે, નિશ્ચય કરે, તરૂપ અચક્ષુ દર્શને દેખવારૂપ થાય. ઈત્યર્થ
પ્રશ્ન ૭૨–જુમતી અઢી આંગુલ ઉણું દેખે તે પ્રથમ કે અંતે?
ઉત્તર—કઈ અઢીદ્વિીપને અંતે ઓછુ તથા મતિવ્રુત જ્ઞાનથી પણ જાણે છે. જેમ ધર્મઘેષ અણગારે ધર્મરૂચી અણગારને દીઠા તેમ પણ જાણે દેખે. કેઈ કહે મન:પર્યવને ઠામ અત્યંતર કઠાને ક્ષેત્ર મૂળને અઢી આંગુલ છે દેખે. એમ પણ કઈ કહે છે.
પ્રશ્ન ૭૩–પન્નવણાજીના ૧૭ મા પદમાં કહ્યું છે કે-કૃષ્ણ લેશ્યામાં બે, ત્રણ અને ચાર જ્ઞાન લાભે તે મન:પર્યવ જ્ઞાન શી અપેક્ષાએ લાભ ?
ઉત્તર–સાતમે મુણઠાણે વિશુદ્ધ લશ્યામાં મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય અને સાતમાં ગુણસ્થાનની સ્થિતિ અંતમુહૂર્તની છે તે પૂરી થયે છે ગુણઠાણે પ્રવર્તે છ ગુણઠાણે એ લેશ્યા છે તે કૃષ્ણ લેશા જ્યારે પ્રવર્તતી હોય ત્યારે મન:પર્યવ જ્ઞાન હોય તે આશ્રી કહેલ છે.
પ્રશ્ન ૭૪–ીવેદમાં જ્ઞાન કેટલાં?
ઉત્તર–ભ૦ શ૦ ૬ ટ્રે ઉદેશે બીજે-સ્ત્રી વેદમાં પહેલાં ચાર જ્ઞાન કહ્યા છે.
પ્રશ્ન ૭૫–સ્રીવેદ ૧૪ પૂર્વ જાણે કે નહિ ?
ઉત્તર—તે સંભવ નથી. તર્ક-તે પછી મન:પર્યવ જ્ઞાન કેમ હોય ?. સમાધાન-મન:પર્યવ જ્ઞાનવાળા ચૌદ પૂર્વી હોય, તેમ તેથી ઓછા જ્ઞાનવાળા પણ હોય એમ સંભવે છે, પણ સ્ત્રીને તે સૂત્રમાં ૧૧ અંગજ બ્રણવાને વિશેષ અધિકાર ચાલે છે. પણ કેઈ ઠેકાણે ૧૪ પૂર્વ અધિકાર ચાલે હોય એમ જણાતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org