________________
૩૬
શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા-ભાગ ૧ લે. ભેદ ઉપજે. તે કહે છે- જુમતિ અને વિપુલમતિ તેમાં કાજુમતિ તે સામાન્ય સ્વરૂપ જાણે જે આ ઘડે છે એમ જાણે, અને વિપુલમતિ તે વિસ્તાર સહિત જાણે જે એ પુરૂષે મનમાહિ ઘડે ચિંતવ્ય એ દ્રવ્યથી, અને ક્ષેત્ર થકી અમુક નગરદિકનો નિપજા, કાળથકી શીત ઉષ્ણ કાળને ભાવ થકી સુવર્ણાદિકને ઘડે છે, તથા જલાદિકે ભર્યો છે. ઇત્યાદિક વિસ્તાર સહિત જાણે તે વિપુલમતિ, એમ બન્નેના સંક્ષેપથી ચાર ચાર ભેદ જાણવા. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી તેમાં ત્રાજુમતિ જ્ઞાનવાળે દ્રવ્યથી અનંત પ્રદેશીયા ખંધપણે પરિણમેલા તે યુગલને સમુચ્ચય જાણે દેખે. તેમજ વિપુલમતિ અઢી ગુલ અધિક દિશી વિદિશી ચકાકારે દેખે, વસ્તુના વિસ્તાર સહિત દેખે, બાજુમતીની અપેક્ષાએ નિર્મલ દેખે વિશેષથી તિમિર પણ રહિત જાણે દેખે. ક્ષેત્ર થકી ત્રાજુમતિ, જઘન્યપણે આંગુલને અસંખ્યાતમે ભાગ દેખે, અને ઉત્કૃષ્ટ નીચે જ્યાં લગે આ રત્નપ્રભા પૃથ્વીને વિષે ત્રીછા લેક હેડલે ચર્માત પ્રદેશ અને અલેકને ઉપર ચર્માત પ્રદેશ તેને ખુડાગ પ્રદેશ કહીએ, ત્યાં સુધી દેખે. એટલે મેરુના આઠ રૂચક પ્રદેશ સમભૂલ થકી એક ૧૦૦ જજન નીચે જઈએ ત્યારે આવે અને ત્યાંથી ૯૦૦ જેજન જઈએ ત્યારે ખુડાગ પ્રતર છે, એટલે સમભૂતલથી ૧૦૦૦ જેજન નીચે અગામની વિજય સુધી દેખે, ઉંચું દેખે, તે યાવત્
તિષ્ય ચકને ઉપર તલે ત્યાં સુધી એટલે ૯૦૦ જેજન સુધી દેખે, એટલે મનુષ્ય લેકમાં મધ્ય ભાગે ઉપજે તે ૧૦૦૦ જે જન સુધી દેખે, ૯૦૦ જેજન ઉંચું જાણે દેખે, અને અગામની વિજયમાં એક હજાર જોજન નીચું જેન મકનપર્યવ જ્ઞાન ઉપજે તે હેઠલા ખુડાગ પ્રતરથી માંડી ૧૯૦૦ જેજન ઉંચુ જાણે દેખે, અને ત્રીજું દેખે તે અઢીદ્વિીપ પ્રમાણ ૪પ૦ 006 જોજન પ્રમાણે સંજ્ઞી પંચેંદ્રિયના મને ગત ભાવ જાણે દેખે. બાજુમતી અઢી આંગુલ ઓછું દેખે અને વિપુલમતી અઢી આંગુલ અધિક દેખે યાવત્ નિર્મળ દેખે.-કાળ થકી જજુમતી જઘન્ય પાપમના અસંખ્યામાં ભાગના કાળની આગલી પાછલી વાતના મદ્રવ્યની વાત જાણે ઉત્કૃષ્ટ પણ પલ્યોપમને અસંખ્યાતમે ભાગ મનદ્રવ્ય જાણે તથા અસંખ્યાતમા ભાગના કાળની અતીત વર્તમાન ને અનાગત ત્રણે કાળની વાત સર્વ જાણે દેખે. વિપુલમતી ક્ષેત્રના કાળની નિર્મળ અને અઢી આંગુલ અધિક દેખે.
ભાવ થકી જજુમતી માતા ભાવને જાણ દેખે, પણ કેવલીએ ભાળેલા ભાવને અનંતમે ભાગે દેખે, અને વિપુલમતીવાળા અઢી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org