________________
શ્રી પ્રશ્નોત્તર મિહનમાળી–ભાગ ૧ લે. ૩૫ શકે, સ્થૂલ છે એટલે મનના સ્થૂલ પર્યાય જાણી શકે અને બીજુ (મન પર્યવ) જ્ઞાન સ્વતંત્ર, મનના પર્યાય સંબંધી શકિત વિશેષને લઈને એક જૂદા તાલુકાની માફક છે. તે અખંડ છેઃ અપ્રમત્તનેજ થઈ શકે. ઇત્યાદિ મુખ્ય તફાવત (શ્રીમદે) કહી બતાવ્ય” સંશોધક.
પ્રશ્ન ૬૭–મન પર્યવજ્ઞાનના કેટલા ભેદ છે?
ઉત્તર–બે ભેદ છે. 9 વિપુમતી અનાજ: મન:પર્યાયના ૧ બાજુમતિ અને ર વિપુલમતિ એવા બે ભેદ છે.
ઉત્તર–વિશુદ્ધ પ્રતિપાત વિશે વિશુદ્ધિ (શુદ્ધતા) અને અપ્રતિપાતીપણું (આવેલું જાય નહિં) અને એક અવિશુદ્ધ પ્રતિપાત (આવેલું જાય પણ) એ બે કારકણથી તે બન્નેમાં ફેર છે. અર્થાત્ ઋજુમતિ ના કરતાં વિપુલમતિ વિશેષ શુંઢ છે, અને ત્રાજુમતિ આવેલું જતું પણ રહે, જ્યારે વિપુલમતિ આવેલું જાય નહિ (એ પ્રમાણે ત્રણે અને ઉમાસ્વાતિ કૃત તત્વાર્થાધિગમ સૂત્રમાં કહ્યું છે.)
પ્રશ્ન –મન:પર્યવ જ્ઞાનવાળો કેટલું જાણે દેખે ?
ઉત્તર–દિગંબર મતના ભગવતી આરાધનામાં પાને ૨૨૦ મે કહ્યું છે કે-બાજુમતિ મન:પર્યવ જ્ઞાનવાળે પિતાને તથા પરનો ચિતવન, જીવિત, મરણ, સુખ, દુઃખ, લાભ, અલાભાદિક સર્વ જાણે, જઘન્ય તે પિતાને તથા પરના જીવન દેય તીન ભવ જાણે, ઉત્કૃષ્ટ સાત આઠ ભાવ ગતાગતિના જાણે, ઉકષ્ટ સાત આઠ જજન માંહિ જાણે, બહાર નહિ જાણે.
વિપુલ મતિ મન:પર્યવ જ્ઞાન, ઉપર પ્રમાણે સર્વ જાણે જઘન્ય તે સાત આઠ ભવ, ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ; તથા સાત આઠ જજન ઉત્કૃષ્ટ માનુષેત્તર પર્વત માંહિ પિતાના વિષય રૂપી પદાર્થને જાણે. તથા તથા શ્રી ગેમટારમાં એમ કહ્યું છે કે-ઉત્કૃષ્ટ પૈતાલીસ લાખ જેજન ચૈડા લંબા ઉંચે ક્ષેત્રમે તિષ્ટતા આપક વિષય જે રૂપી પદાર્થ તાહિ જાને. - પ્રશ્ન ઉ૦. –મન પર્યવ જ્ઞાનના સંબંધમાં નદીજી સૂત્ર શું ફરમાવે
ઉત્તર-સાંભળો, નદીજી સૂત્ર બાબુવાળા છાપેલ પાને ૧૯મે થી કહ્યું છે કે-લબ્ધિવંત અપ્રમત યાતને સમદષ્ટિને જાવત્ મન પર્યવ જ્ઞાન ઉપજે તે જ વિરું ઇઝર તેના ગુમ વાર . તે મન:પર્યવ જ્ઞાન બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org