________________
૩૨
શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા-ભાગ ૧ લે. હવે અવધિજ્ઞાનની સ્થિતિ દ૬ સાગર ઝાઝેરી કહી તે કાંતે ચાર અનુત્તર વિમાનમાં ઉત્કૃષ્ટી ૩૩ તેત્રીશ સાગરોપમની સ્થિતિએ બે વાર ઉપજ મેક્ષ જાય. અથવા ૩ વાર બારમા દેવલ કે ૨૨ બાવીશ સાગરની સ્થિતિએ ઉન્ન થાય, અને મનુષ્યના ભવમાં અવધિ લઈને આવવા આશ્રી દદ સાગર ઝાઝેરી અવધિજ્ઞાનની સ્થિતિ કહી.
અને વિભંગની સ્થિતિ ૩૩ સાગર ઝઝેરી કહી તે અહિંથી લઈને નરકમાં જવા આશ્રી પણ ત્યાંથી લઈને મનુષ્યમાં આવે નહિ, અને તિર્યંચમાં આવે તે પણ વિલંગ લઈને ન આવે, એટલે વિભંગને ૩૩ સાગરને ભવ કરી વચ્ચે અવશ્ય અંતર પડે, માટે તેત્રીશ સાગર કહેલ છે.
અને અવિધ દર્શનની બે ૬૬ સાગર ઝાઝેરી સ્થિતિ કહી તે અવધિ જ્ઞાન અને વિભંગના સંલગ્ન ભવ કરવા આશ્રી પૂર્વે કહેલ છે તે પ્રમાણે આગળ પાછળના દર સાગર વિભગના અને વચલા દદ સાગર દેવતાના અવધિના ગણતાં મનુષ્યના સહિત ૧૩ર સાગર ઝાઝેરી સ્થિતિ અવધિ દર્શનની કહી.
એ લેખે તીર્થકર વિના અનેરા પણ નરક તથા દેવતામાંથી અવધિ જ્ઞાન લઈ આવવા સંભવ છે.
પ્રશ્ન ૬૦.-વિભંગ જ્ઞાન અને અવધિ જ્ઞાનમાં શું તફાવત સમજે ?
ઉત્તર—વિભંગ જ્ઞાનવાળે અવળું જાણે દેખે, અને અવધિ જ્ઞાનવાળે અવળું જાણે દેખે. ભગવતીજી શ. 3 ઉ. ૬ માં કહ્યું છે કે-વિર્ભાગવાળે રાજગહીનું રૂપ વિકુવે અને એમ જાણે જે એ વણારસીનું રૂપ છે. તથા નારીના સ્વરૂપને મનુષ્ય માને, તથા અવધિજ્ઞાની અસંખ્યાતા દ્વીપ સમુદ્ર જાણે દેખે, અને વિર્ભાગવાળો ઉત્કૃષ્ટ સાત દ્વીપ અને સાત સમુદ્રનેજ લોક માને, એ ઉપરાંત લોક મને નહિ, શિવરાજ રૂષિના ન્યાયે. એમ અવધિ જ્ઞાનવાળો માને નહિ. અવધિ જ્ઞાનવાળે જેનું હોય તેવું જ જાણે દેખે. રાજગહીને રાજગ્રહી રૂપે અને વણારસીને વણારસી રૂપે અને મનુષ્યને મનુષ્ય રૂપે અને નારકીને નારકી રૂપે તથા અસંખ્યાતા કી સમુદ્ર માને.
પ્રશ્ન ૬૧–વિભગ જ્ઞાની દેવતા અવળું જાણે દેખે તે શા ન્યાયે ?
ઉત્તર-દેવતાદિક અવળું જાણે તે શ્રદ્ધા આક્ષી સમજવું. દેવતાદિક સર્વે વિભગ જ્ઞાનીઓ બેટી શ્રદ્ધાને લઈને અવળું જાણે.
પ્રશ્ન ૨૨. કોઈ મનુષ્યને ક્ષેત્ર આશ્રી અવધિ ઉત્પન્ન થયું તે તે ઠેકાણે ક્ષેત્રબળ સમજવું કે આત્મબળ સમજવું ? જે ક્ષેત્રબળ હોય તે
હાસ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org