________________
શ્રી પ્રત્તર મહનમાળા–ભાગ ૧ લે. ૩૧ પ્રશ્ન પટ–નરકે જવાવાળાને માટે વહેતાં પહેલે સમય અવધિજ્ઞાનની પ્રાપ્તિ કેમ થાય ?
ઉત્તર—-એ ગતિને સ્વભાવ છે. ભવ પ્રત્યયી ૩ જ્ઞાન કે ૩ અજ્ઞાન તે અવશ્ય હોયજ. માટે વાટે વહેતાં ૩ જ્ઞાન સહિતજ હોય અને દેવતામાં પણ જવાવાળાને દેવગતિ શ્રી પણ ૩ જ્ઞાનની નિયમો અને ૩ અજ્ઞાનની ભજના કહી છે એટલે બે અથવા ૩ અજ્ઞાન હોય) હવે દેવગતિમાં જવાવાળા જુગલીયાં છે તેને બે જ્ઞાન ને બે અજ્ઞાન જીવિત પર્વતનાં હોય છે પણ તે ત્યાંથી ચવ્યા દેવલોકમાં જતાં દેવગતિના પહેલેજ સમયે અવધિજ્ઞાન કે વિલંગજ્ઞાન ઉપજે. એ ન્યાયે નારકીનું પણ જાણવું. સાખ બાબુવાળા ભગવતીજીના છાપેલ પાને પ૬૪ મે.
પ્રશ્ન પ૯નારકી તથા દેવતામાંથી અવધિજ્ઞાન લઈને આવનાર એક તીર્થકરજ હોય કે અનેરા પણ હોય?
ઉત્તર –જેટલી આગતિ તીર્થકર મહારાજની કહી છે તેટલાજ બેલને નીકળે અવધિજ્ઞાન લઈને મનુષ્ય ભવમાં આવે. તે આશ્રી તીર્થકર જ ઠરે. પરંતુ અવધિ જ્ઞાનની સ્થિતિ ઉત્કૃષ્ટી ૬૬ સાગરની કહી છે. તે જોતાં તીર્થકર સિવાય બિજા પણ અવધિજ્ઞાન લઈને આવે એમ જણાવે છે. તીર્થકર અનુત્તર વિમાનમાંથી અવધિ લઈને આવે તો તેઓ તેજ ભવમાં મોક્ષ જનાર છે. માટે ૩૩ સાગર ઝાઝેરું અવધિ થયું. તીર્થકર આશ્રી અને અનુત્તર વિમાનના ૧૩ સાગરના ઉપરા ઉપર લગતા બે ભવ કરવા આથી દર સાગરની સ્થિતિ કહી છે. તે આશ્રી અનેરાને અવધિ લઈને આવવું સિદ્ધ થાય છે.–વળી અવધિદર્શનની સ્થિતિ બે છાસઠ સગરની કહી છે. તેમાં એક ભવ નવયકને ૩૧ સાગરને (વિસંગને) પુરો કરી અંત સમયે અવધિ લઈ મનુષ્યમાં આવે ત્યાં વિભંગ ભેગવી વિર્ભાગમાં મરી પહેલે દેવલેક બે સાગરની સ્થિતિએ વિલંગમાં ઉપજે, પછે અવધિમાં મરીને મનુષ્યના ભવમાં અવધિ ભેળવીને અવધિમાં મરીને ત્રણવાર બારમાં દેવલોકે દ૬ સાગર ભેગવીને મનુષ્યમાં વિલંગમાં મરીને સાતમી નરકે ૩૩ સાગરોપમ વિલંગમાં ગણતાં ૧૩૨ સાગર અવધિ દર્શનના પુરા થાય એટલે દ૬ સાગર ઝાઝેરા અવધિના મળી ૧૩ર સાગર ઝાઝેરી અવધિદર્શનની સ્થિતિ કહી.
અને પન્નવણા પદ ૧૮ મે અવધિજ્ઞાનની સ્થિતિ દર સાગર ઝાઝેરી કહી છે, અને વિભંગ જ્ઞાનની સ્થિતિ ૩૩ સાગર ઝાઝેરી કહી છે--અને અવધિ દર્શનની સ્થિતિ છે દર સાગરની (૧૩ સાગરની) ઝાઝેરી કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org