________________
શ્રી પ્રશ્નનાત્તર માહનમાળા—ભાગ ૧ લો.
૨૯
આચાય એમ કહે છે કે, જે જે ભેદે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તેને તે તે ભેદના ક્ષયે પશમ થાય છે. પણ તે સંબંધી કની નિરા તે સ આત્મપ્રદેશેજ હોય છે. પણ ઉદ્ઘારિક શરીરનું આવરણ તે જેવુ' દેખવાનુ ક્ષયે પશમ થયું હોય તેવુજ તૂટે.
કેવલીને સર્વાંગે આવરણ તૂટે અને બાકીના જ્ઞાનવાળાને શરીર સબધી, ઇન્દ્રિયે। સંબધી જેવો જેવો ક્ષયે પશમ ગત ભવ સંબધી થયે હોય તેવુ' તેવું આવરણ તૂટે. એટલે આત્મ પ્રદેશે આવરેલા પરમાણુ જેટલે જેટલે અંશે સર્વ પ્રદેશે દૂર થાય તેટલા તેટલા અંશે સર્વ આત્મ પ્રદેશ ઉજ્જવલતાને પામે. ચારીયા ફાનસના પ્રકાશવત્ અંદર સર્વ પ્રકાશ બહાર એક દેશે. એટલે કોઇને અવિષે એક બાપ ખુલ્લી થવા જેવુ હોય કોઇને એ બાપ, કોઇને ત્રણ ખાય અને કોઇને ચારે ખાપે પ્રકાશ થવા જેવુ હોય અને કોઈ સર્વ દિશી પણ દેખે તેવુ પણ અવિધ હોય અથાત્ જેવુ આવરણ તૂટે તેવું અવિધ હોય.
પ્રશ્ન ૫૪—-આત્મપ્રદેશ દરેક ઠેકાણે સ`કલિત અસંખ્યાતા છે, છતાં જ્યાં લાગ્યું હોય ત્યાં વધારે વેદના થાય છે તેનું શુ કારણ ?
ઉત્તર—જે પ્રદેશે વેદના વધારે હોય તે મુખ્યપણે વેદે છે; અને બાકીના ગૌણપણે વેદે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવે ખાદ્ય અને અભ્યંતર પરિણમતાં પરમાણુ જે ક્ષેત્રે વેદનારૂપે ઉદયમાં આવે ત્યાં એકઠાં થઇ ત્યાં તે રૂપે પરિણમે, એને ત્યાં જેવા પ્રકારના બંધ હોય તે ઉદયમાં આવે. પરમાણુઓ માથામાં એકઠાં થાય તો ત્યાં માથાના દુઃખાવાને આકારે પરિણામે છે, આંખમાં આંખની વેદનાના આકારે પરિણમે છે. ( એમ શ્રીમદ્રાજચન્દ્ર પાને ૫૪૨ મે કહ્યું છે. )
પ્રશ્ન ૧૫-—અવધિજ્ઞાન લઈને જવ નરકે જાય કે કેમ ? અને ય તા ઠાંણાગજીમાં કહ્યું છે કે નરકે જવાવાળા જીવને અન ંતાનુબંધીની ચોકડી માં મરવાપણુ' થાય, એટલે તે ચેકડીમાં મરી જીવ નરકે જાય તા તે ચાકડીના ઉદ્દયમાં અવિધજ્ઞાન કેવી રીતે હોય ?
ઉત્તર——ભગવતીજી રાતક ૮ મે-ઉદેશે ૨ જે કહ્યુ છે કે-નરક ગતિમાં ત્રણ જ્ઞાનની નિયમ, અને ત્રણ અજ્ઞાનની ભજના એટલે નરકગતિમાં જવાવાળા જીવને ( વાટે વહેતાં ) ત્રણ જ્ઞાન ( મતિ, શ્રુત ન અવધિ ) તો નિશ્ચય હોય. સંજ્ઞી પ ંચેન્દ્રિય આથી; અને અજ્ઞાન એ ( મતિ-શ્રુત ) હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org