________________
શ્રી પ્રશ્નનેાત્તર મેાહનમાળા---ભાગ ૧ લા.
ઉત્તર--અ પુદ્ગલમાં અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ વીતી જાય અને અંતાકોડાકોડી તેા કોડાકોડ સાગરોપમ એટલે કરોડનુ કરોડ ગુણા કરે તેનુ' નામ કોડાકોડ કહેવાય, એટલે સાત કાઁની પ્રકૃતિ એક કોડાકોડ સાગરોપમની અંદરની સ્થિતિમાં આવે તેને અંતે કોડાકોડ કહીએ. તેવા જીવને સમકિતની પ્રાપ્તિ થઈ શકે. એથી ઉપરાંતની સ્થિતિના કવાળાને સમકિતની પ્રાપ્તિ થવાના સ ́ભવ નથી.
૨૮
પ્રશ્ન પર.—શુકલપક્ષી અને સમકિતની પ્રાપ્તિ થયાં પછી ઉત્કૃષ્ટો કાલ સંસારના અધ પુદ્ગલના કહ્યો અને અહિંયાં સમકિતની પ્રાપ્તિ થયા બાદ અંતા કોડા કોડના કાલ કહ્યો; તેનું શી રીતે સમજવું ?
ઉત્તર——અધ પુદ્ગલ કહ્યો તે તે જીવને સંસારમાં રહેવાના કાલ કહ્યો અને અ ંતે કોડાકોડી કાલ કહ્યો તે તા કર્મની સ્થિતિને કાલ કહ્યો. એટલે શુકલપક્ષીને ઉત્કૃષ્ટો કાલ અર્ધ પુદ્ગલ એટલે સમિકતથી પહેલા જીવને ઘણામાં ઘણા કાલ સંસારમાં અ પુદ્ગલ રહેવાની હદ કહી, એટલે તે હદની અંદર સામગ્રી મળ્યે ગમે ત્યારે મેક્ષ જાય. પણ અર્ધ પુદ્ગલથી વધારે સંસારમાં રહે નહીં. પર ંતુ તે જીવને સાત ક ના ( આઉખા ક વરજીને ) ખંધ પડે તે એક કડા કોડ સાગરોપમની અંદરની સ્થિતિને 'ધ પડે. જેમ જેમ મેાક્ષની નજીકનો કાલ આવતા જાય તેમ તેમ સાત કર્મીની સ્થિતિના બધ આઠેય એછા થતા જાય. માક્ષ જવાની હદની ઉપરાંત કર્મની સ્થિતિના બંધ પડે નહી, એજ અધ પુદ્ગલ અને અંતેકાડા કાંડના તફાવત જાણવા.
પ્રશ્ન ૧૩-—અવધિજ્ઞાન ઉત્પન્ન થનારને અનેક ભેદે ઉત્પન્ન થાય છે. તેને આત્મ પ્રદેશથી આવરણ કેવી રીતે ખસ્યુ ? કારણ કે નદીજીમાં અંતગત અવધિ, મધ્યગત અવધિ ઇત્યાદિક ભેદ કહ્યા છે. કેટલાક આળ દેખે ને પાછળ ન દેખે, કેટલાક પાછળ દેખે ને આગળ ન દેખે, કેટલાક ઉંચું દેખે ને નીચું ન દેખે, કેટલાક નીચું દેખે, ને ઉંચુ ન દેખે, એમ કેટલાક જમણે પાસે દેખે ને ડાબે પાસે ન દેખે, કેટલાક ડાબે પાસે દેખે ને જમણે પાસે ન દેખે હવે જ્યારે તે પ્રમાણે દેખે ત્યારે તેના આત્મ પ્રદેશ કેવી રીતના નિર્મલ થાય ? સર્વ આત્મ પ્રદેશે તે કર્મીની નિર્જરા થઇ કે જે દિશાએ ઢીઢું તેજ દિશાના આત્મપ્રદેશ નિર્મલ થયા કહેવાય ?
ઉત્તર—શ્રી નદીજીની ટીકામાં એક આચાય એમ કહે છે કે-જે વિંશે અવધિ જ્ઞાનીએ ભાળ્યું તેજ દિશિના આત્મપ્રદેશ નિર્મલ થયા. ખીન્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org