________________
શ્રી પ્રનેાત્તર મેાહનમાળા—ભાગ ૧ લે.
ઉત્તર——આ સંબધીમાં લાંખા ડોળ નહિ કરતાં પ્રશ્નકાર એક એ ખાલના ભાગે ના ભૂમિ સાબીત રાખી ખુલાસો કરી આપશે એટલે બસ છે. ભગવતીજીના ૨૬મા શતકમાં શુકલ પક્ષી સમ્યક્દષ્ટિ અને મિથ્યાદ્રષ્ઠિમાં આયુષ્યના બંધ સબધી ચારે ભાગા કહ્યા છે. તે મિથ્યા દષ્ટિ ચારે ભાંગે સાખીત રાખી બીજો અને ચોથા ભાંગા ભૂમિકા સહિત સમજાવે એટલે બસ છે.
૨૬
જે મિથ્યાદષ્ટિના ચાર ભાંગે મિથ્યાદષ્ટિપણું સાબીત રાખી એજ ભૂમિમાં બીજો અને ચોથા ભાંગા લભાડે તો સમિકતીને માટે પણ ચારે ભાંગ લભાડતાં ચેાથે ભાંગે પૂર્વ સમિતમાં આઉખાના બંધ પડવા સાખીત થવા સાથ જે ભવે સમિતિ પામે તેજ ભવે મોક્ષ નજ જાય એમ નિશ્ચય થાય પણ જો મિથ્યાત્વની ભૂમિકા પાછળથી કરે તે સમિકિતની ભૂમિકા તથા શુકલ પક્ષીની ભૂમિકા આગલા ભવની એટલે ગત ભવની અવશ્ય ફેરવવી પડશે. અને જો સમિતની આગલી ભૂમિકા કરે તો જે ભવે સકિત પામે તેજ ભવે મોક્ષ જાય એમ ચેાથે ભાગા જણાવે છે.
એટલે જે ભત્રમાં સમિતિ પ્રાપ્ત થયુ' તે ભવના આઉખાના બંધ મથ્યાદષ્ટિમાં પડેલા હતા તે આશ્રી પૂર્વે આઉખુ ખાંધ્યું, વર્તમાને નથી બાંધતા, અને આગમીય કાળે નદ્ધિ બાંધે. એજ ભવમાં મેક્ષ જવુ છે માટે, એટલે જે ભવમાં સકિત પામે તેજ ભવમાં મેક્ષ જાય એમ ભગવતીજીન ખંધી શતકથી સિદ્ધ થાય છે.
વળી મિશ્રદ્રષ્ટિમાં આઉખાના બ`ધ આશ્રી ત્રીજો અને ચેાથે ભાંગે લાલે એમ ભગવતીજીમાં કહ્યું છે. તે ત્રીજે ભાંગા-પૂર્વે આઉભું બાંધ્યું, વમાને નથી બાંધતા અને આગમિય કાળે બાંધશે એ ત્રીજો ભાંગો.
અને ચાથે ભાંગે—પૂર્વ ખાંધ્યુ, વ માને નથી બાંધતા અને આગમિય કાળે પણ નહિ બાંધે એ ચેાથે ભાંગે. આ બે ભાંગા મિશ્રષ્ટિની ભૂમિકા, સાબીત રાખી કેવી રીતે લાગુ થાય ? મિશ્રદ્રષ્ટિમાં આઉખાના અધ છે નહિ, બન્ને ભાંગે પૂર્વે આઉખાના બ'ધ કાં તે સમિત દૃષ્ટિમાં કે કાં તો મિથ્યાત્વ દષ્ટિમાં કર્યાં હોય. ત્રીજા ભાંગામાં વમાને મિશ્રદષ્ટિમાં આઉખાને અધ ન હોય તે તે ઠીક પણ આવતે કાળે આઉખાના ખાંધ કહ્યો. તે મિશ્ર દૃષ્ટિની ભૂમિ સાબીત રાખવાવાળા કેવી રીતે લાગુ કરશે ? મિશ્રદ્રષ્ટિમાં આઉખાન બંધ છે નહિ. માટે ભૂમિકા બદલવી પડશે. કાંતે સમિતમાં કે કાંતે મિથ્યાત્વમાં આઉખાનેા બ`ધ કરશે તાજ તે ભાગો લાગુ થાશે આવા કેટલાક દાખલાથી સિદ્ધ થાય છે કે-શુકલ પક્ષી અને સમિત દૃષ્ટિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org