________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-ભાગ ૧ લે.
એમ બન્ને પક્ષને વિચાર કરતાં મનુષ્યના ભવમાં સમકિત પ્રથમ પામેલે તેજ ભવે મેક્ષ જાય એ પક્ષ બલવાન જણાય છે. શુકલપક્ષીને તથા સમકિતને પૂર્વે આઉખાને બંધ કહ્યો છે તે કૃષ્ણ પક્ષી તથા મિથ્યાત્વમાં તે બંધ પડેલે પણ હોય. તેમ મન:પર્યવમાં પહેલે ત્રીજે, ને એથે ભાગે ગત કાળ આશ્રી આઉખાને બંધ કહ્યો તે ગત ભવમાં તે મન:પર્યવ હતું નહિ. હેય તે દેવતાને બંધ પડે. માટે શુકલપક્ષી-સમકિત-મતિ શ્રુત, અવધિ, મન:પર્યવ જ્ઞાન પ્રથમ પ્રાપ્ત થયા પહેલાં ગત કાળમાં તેમાં બંધ ન હોય અને જ્યારે મનુષ્યના ભવમાં પ્રાપ્ત થાય એ જીવ વખતે તેજ ભવે પણ મેક્ષ જાય એમ સંભવે છે. તત્ત્વ કેવલીગમ્ય.
પ્રશ્ન ક૭.–શુકલ પક્ષી અને સમકિતને માટે કેટલાક બંધી શતકને જ છે ભાંગો મેળવતાં કહે છે કે-પૂર્વે શુકલ પક્ષી તથા સમકિતી હતા કારણ કે જે બેલની પૃચ્છા છે તે બેલમાં ચારે ભાગા બેસાડવા, પણ ભૂમિકા ફરવી ન જોઈએ. માટે તે ભવે તે જીવ મેક્ષે જાય નહિ. આગલે ભવે સમક્તિ પામી શુકલ પક્ષી થયે તેની પૃછામાં ગયે ભવે આઉખું બધું વર્તમાને બાંધતે નથી અને આગલે ભવે બાંધશે નહિ, એમ સમજવું. આ પ્રમાણ કેટલાકનું બોલવું થાય છે. એટલે શુકલપક્ષી અને સમકિત એ બને બોલવાળા જે ભવમાં પ્રાપ્ત થયેલ હોય તેજ ભવે મેક્ષ જાય નહિ એમ કેટલાકનું કહેવું છે કે કેમ ?
ઉત્તર–ભલે કોઈ જીવ ગત ભવની પૃછા વાળ હોય તે તેને માટે વાંધો નથી. પણ તેજ ભવની પૃચ્છા હોય તે તેના માટે શું સમજવું ? કઈ જીવ કૃષ્ણ પક્ષી હતો તે સમકિત પામી શુકલ પક્ષી થયે તેજ સમયની કેઈએ પૃચ્છા કરી કે–આને ચે ભાગે કેવી રીતે લાગે ? તેને થે ભાગે લભાડતાં શુકલ પક્ષીને કૃષ્ણ પક્ષીમાં અને સમકિતીને મિથ્યાત્વમાં આઉખાન બંધ થયો હોય એમ કહેવું પડશે. તેની પ્રથમ ભૂમિ કૃષ્ણ પક્ષીની તથા મિથ્યાત્વની હતી તેથી પૂર્વે આઉખું બાંધ્યું અને તેજ ભવે મોક્ષ જવાવાળે છે, માટે વર્તમાને બાંધતા નથી અને આગામી કાલે બાંધશે નહિ. એ વાત સિદ્ધ થઈ.
પ્રશ્ન ૪૮–ત્યારે કોઈ કહે કે-સમકિતી અને શુકલ પક્ષીને પુછયા સમયે ચે ભાગે લભાડતાં પૂર્વે સમકિતમાંજ આઉખાને બંધ હોય. કારણ કે જેની પૃચ્છા હોય તેની ભૂમિકા છાંડવી ન જોઈએ. એટલે જે જે ભાંગા લાભતા હોય તેને તેજ ભૂમિમાં લાભતા ભાંગા; ભૂમિ સાખીત રાખી લભાડવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org