________________
શ્રી પ્રગ્નેત્તર મેાહનમાળા—ભાગ ૧ લા.
શુકલ પક્ષી--અને સમિતિને-આખાના બંધ આશ્રી ૪ ભાંગા કહ્યા છે તે આ પ્રમાણે છે.
૨૪
૧ પૂર્વે આઊખું બાંધ્યુ—વમાને બાંધે છે આવતા કાળે બાંધશે તે અ પુદ્ગલમાં આવેલા આશ્રી તથા સમકિત પડવાઇ આશ્રી ૨ પૂર્વ આઊખું આંધ્યું-વત્તુ માને બાંધે છે-ને આવતા કાલે નહિ બાંધે તે આવતા ભવમાં મેક્ષ જવા આશ્રી.
૩ પૂર્વે આઊખું બાંધ્યું-વત્ત માને નથી બાંધતા-આગમીય કાળે બાંધશે. તે વ માને પુછ્યા સમય આઊખાને બંધ કાળ નથી તે ભવમાં પૂર્વ બંધ પડી ગયા છે ચથવા ઉત્તર કાળે બાંધશે. માટે વસ્તુ માને પુછ્યા સમય આઊખું નથી બાંધતા કહ્યું આવતા ભવમા આઊભું બાંધે તે વમાને તે બાંધ્યુ હાવુંજ જોઇએ. માટે પુછ્યા સમય ત્રીજા ભવથી માંડી મેાક્ષ જીવ હાય તા જાય.
૪ પૂર્વે આઊભુ બાંધ્યુ—વર્ત્ત માને નથી બાંધતા-આગમીય કાળે પણ નહિ આંધે તે શુકલપક્ષી ત્થા સમક્તિ પામ્યાના તદ્ભવે મેાક્ષ જવા આશ્રી ક્ષેપક શ્રેણી વાળેા.
ભગવતીજીના ૨૬ માં શતકમાં કહેલા ઊપરના ચાથા ભાંગાના ન્યાયે જીવ પહેલું સકિત પામે તે જીવ તેજ ભવે મેાક્ષ જાય ખરે
એમ સભવ છે.
અને એકપક્ષ એમ પણ કહે છે કે-જે અશાયેા કહ્યા છે તે આ સવના અશાયા છે. પૂર્વ કોઇ કાળે સાંભળેલો હોવો જોઇએ માટે પૂર્વે શુકલપક્ષી થઇ સમિત પામેલા પણ સમકિતથી પડી અ પુદ્ગલમાં કેટલેક કાળે અશેાયે હોવા છત સામગ્રી મળી આવવાથી અશેાયે કેવલી થયા, અને મેાક્ષ ગયા. અને ભગવતીજીના ૨૯ મા શતકમાં પણ કહ્યું છે કે મનુષ્યમાં સમકિત આશ્રી ( સમકિત્સા ) મતિ, શ્રુત, અવિધ, મન:પર્યવ જ્ઞાનમાં ત્રણ કાળ સ''ધી આઊપરના બંધમાં ૧-૩-૪ થા ભાગેા લાગે. એક બીજો ભાંગે। ન લાલે કારણ કે ઊપર કહેલા ખાલની ગતિ તા દેવલોકનીજ હાય છે, માટે બન્ને ભાંગે તે પૂર્વ આઊખું આંધ્યુ—વર્તે માને આંધે છે અને આગમિય કકળે નિહ બાંધા તો પૂર્વે આઊભુ` બાંધ્યું-વત્તમાને બાંધે છે અને આગમીય કાળે નહી બધે એ ભાગે ઉપરના ખેલમાં લાભતા નથી એમ
હ્યુ છે. તેનું કારણ કે તેની ગતિ દેવલાકની છે માટે, અને ૧ લા, ૩ જા, ૪ થા ભાંગાને વિચાર કરતા ત્રણે ભાંગે ગત કાળે સમિકતના ઉખા કના અંધ સંભવે છે. તેથી એમ જણાય છે કે સમિત પામ્યા તેજ ભવે માક્ષ ન જાય. એ બન્ને પક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org