________________
પ૨૦
શ્રી પશ્નોત્તર મોહનમાળા–ભાગ ૯ મે. સર્વતોભદ્ર પડિમા-દશદિશિ એકેક અહોરાત્રિ કાર્યોત્સર્ગ કરે એટલે દશ અહોરાત્રિનું માન.
નામ
ઉપવાસ દિન
કાયોત્સર્ગ માન
દિશામાન.
ભદ્રપરિમા
૪ પહેરના કાગ
પૂર્વ. ૫. 3. દ. ચાર દિશા ફરે.
મહાભદ્ર પડિમા. |
ચારે દિશા ફરે.
૪ | અહોરાત્રિ-૧ દિવસનો
કાયેત્સર્ગ. અહોરાત્રિ કાયોત્સર્ગ
સર્વતોભદપડિમા.
દશ દિશાએ ફરે.
એ ત્રણે પડિમાએ કયેત્સર્ગમાં પરિસહ અમે ઉપસર્ગ થાય તે સહન કરે.
ડાણગમાં બે બે બેલ કહ્યા છે, તે ભદ્રાના સામે સુભદ્રા પ્રતિમા કહી છે. તે પણ ભદ્રની પેઠે છે. પણ દશ દિશિ કહી છે. જે માટે બીજે પ્રકાર શાસ્ત્રમાં દીસતે નથી. એમ અર્થકારે કહ્યું છે. )
પ્રશ્ન ૮૦–આધિ, વ્યાધિ ને ઉપાધિને શો અર્થ?
ઉત્તર–આધિ એટલે મને કરીને જે દવામાં આવે છે એટલે માનસિક પીડા.
વ્યાધિ તે શરીરે દવામાં આવે તે, શારીરિક પીડા. રેગ પ્રમુખ.
અને ઉપાધિ તે, બહારની પીડા જે વેદવામાં આવે છે. એટલે ધન પિસા ઉપકરણદિક મેળવવાની, ચિંતા તથા સ્વજનાદિકની ચિંતા વેદવામાં આવે તે.
પ્રશ્ન ૮૧---કોઈને સંથારાની વિધિ ન આવડતી હોય અને રાત્રિએ સુતી વખતે દિવસ ઉગતાં સુધીમાં-અગર ગમે ત્યારે સંથારે કરવા હેય તે સહેલાઈથી કેવી રીતે થઈ શકે ?
ઉત્તર–માત્ર એક જ ગાથા મુખે કરી હોય તો પણ બની શકે તે ગાથાઆહાર શરીરને ઉપાધિ, પચખું પાપ અઢાર; મરણ હોય તે સિરે, જીવું તે આગાર. ૧. આટલું કહીને સંથારો માને તે પણ કરી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org