________________
શ્રી પ્રનત્તર-મેહનમાળા–ભાગ ૯ મિ. ૧૯ પ્રશ્ન ૭૮–આ વિષે ખરે અભિપ્રાય શું છે તે જણાવશે ?
ઉત્તર-સાંભળે, પ્રથમ કહ્યા પ્રમાણે જો, માતાપિતાના સંબંધથી ઉત્પન્ન થયેલી ગર્ભ સંબંધી કાયા તે ઉત્કૃષ્ટ ૧૨ વર્ષ રહે. તે તે ઠીક પણ ફરીથી તે કાયામાં ઉત્પન્ન કેમ થાય ? કેમકે માતાપિતાના સંબંધ વિના બીજે દેહ બંધાય નહિ, તે માને કે માતાપિતાના સંબંધવડે બીજે દેહ બંધાવે જોઈએ, અને જ્યારે બીજે દેહ બંધાય ત્યારે મૂળ દેહને અહિં સંબંધ રહ્યો નહિ, તેમજ મૂળ દેહમાં ગર્ભ બંધાવાને સ્વભાવ નથી. માટે તે સંબંધ મળે નહિ.
તેમજ બાર વર્ષની સ્થિતિને એક જીવ આવી ગયું અને બીજો જીવ આવી તેટલી જ સ્થિતિએ ઉત્પન્ન થાય તે પણ બંધ બેસે નહીં. કારણ કે તે ગર્ભની કાય સ્થિતિ ગણાય નહીં.
માટે ત્રીજો અભિપ્રાય જણાવવામાં આવે છે કે જે ગર્ભની કાયસ્થિતિ ૨૪ વર્ષની કહી, તે તેજ સ્ત્રીને શરીરના સંબંધી તેજ ગર્ભની કાયસ્થિતિ સમજવી નહિ. એક વખત જે સ્ત્રીના ઉદરમાં ગર્ભ હવે તે ગર્ભ ઉત્કૃષ્ટી ૧૨ વર્ષની સ્થિતી પૂરી કરી ત્યાંથી ચવી બીજી સ્ત્રીના ઉદરમાં ગર્ભ પણે ઉત્કૃષ્ટી સ્થિતિમાં ઉત્પન્ન થાય તે પણ ૧૨ વર્ષ રહે. એમ ઉપરાઉપર ગર્ભની ઉત્કૃષ્ટી સ્થિતિએ ઉત્પન્ન થાય તે બેજ વાર થાય, પણ ત્રીજીવાર થાય નહિ માટે ગર્ભની કાયસ્થિતિ ૨૪ વર્ષની જાણવી. દષ્ટાંત--જેમકે પૃથ્વીની કાયસ્થિતિ ઉદી અસંખ્યાતા કાળની કહી છે, તે એક જીવ ધળી પૃથ્વીપણે ઉપજે ત્યાંથી આવી કાળી, નીલી, રાતી; પીળી પૃથ્વીમાં ઉત્પન થઈ અસંખ્યાતે કાળ પૂરો કરે, તે પૃથ્વીની કાયસ્થિતિ કહેવાય. પણ અહિં ધળીને વિષજ અસંખ્યાતે કાળ પૂરો કરે તેજ કાયસ્થિતિ કહેવાય એવો નિયમ નહિ. તેમજ ગર્ભની કાયસ્થિતિનું જાણવું. ઈત્યર્થ. પ્રશ્ન ૭૯ભદ્રપડિમા, મહાભદ્રપડિમા, સર્વતેભદ્રપડિમનું સ્વરૂપ શું ?
ઉત્તર--ભદ્રપ્રતિમા–પૂર્વ દિશિએ ચાર પહોર લગી કોત્સર્ગ કરે. અથવા ઉપધાન તપ કરે. તે પ્રતિજ્ઞા બે દિવસે પૂરી થાય પરિ– સહ ખમે.
મહાભદ્રપડિમા-પૂર્વની પરે એટલે વિશેષ એકેક દિશિ અરાત્રિ કાયેત્સર્ગ કરે. એમ ચાર અહેરાત્રિ લેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org