________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મે.
૫૧૭
પ્રશ્ન ૭૨–-દશવૈકાલિક સૂત્રના અધ્યયન ૯ મે ઉદ્દેશે ૩જે ગાથા ૧૧ મીના પહેલા બે પદમાં કહ્યું છે કે-
જુદ ગતિ , નિર્દિનાદ ગુખપુરક્ષા અહિંયાં ગુણવંતને સાધુ કહ્યા, અને અગ્રણીને પણ સાધુ કહ્યા, તેનું શું કારણ?
ઉત્તર––ટીકા, તથા ટબાવાળા તે એમ અર્થ કરી ગયા છે કે ગુણવંત તે સાધુ અને અગુણ એ અસાધુ. ગુણને ગ્રહે તે સાધુ અને ગુણને મૂકે તે અસાધુ. આ પ્રમાણે અર્થ લખી ગયા છે પણ તેને ખરે અર્થ શું છે તે તેને સમજાણે હોય એમ જણાતું નથી, કારણ કે અગુણીને અસાધુ, અને ગુણને મુકે તે અસાધુ એ અર્થ મૂળ ગાથામાંથી નીકળતું નથી. માટે તેને અર્થ બીજે જ હવે જોઈએ.
પ્રશ્ન ઉ3-ઉપરના બે પદને ખરા અર્થ શું છે? તે જણાવશે ?
ઉત્તર--હા, છ, સાંભળો. જ્ઞાનાદિ ગુણે કરી સાધુ કહીએ, અગુણે કહેતાં કામના જે ગુણ શબ્દાદિક (શબ્દ, રૂપ, રસ, ગંધ ને સ્પર્શ) તે રહિત તે અગુણી કહીએ, એટલે કામગુણ રહિત તે સાધુ, અને બીજા પદમાં જ્ઞાનાદિક ગુણને ગ્રહે તે સાધુ, અને કામ ગુણને મુકે તે તથા તે થકી મુક્ત થાય તે સાધુ ઇત્યર્થ.
સૂત્રમાં ઘણે ઠેકાણે શબ્દ ૧, રૂપ ૨, રસ ૩, ગંધ ૪. ને સ્પર્શ ", એ પચે કામના ગુણ કહ્યા છે.
ભગવતીજી શતક ૭ મે ગુણના ઉપજાવનોર સાધુને માંડળીયાના દોષ મહેલો દોષ કહ્યો છે.
તથા આચારાંગના પહેલા તસ્કંધમાં અધ્યયન બીજે કહ્યું છે કે
જે તે ગાવ, ચાવકુ છુ.” છતાં ગુણવાળાને સંસારનું આવર્તન અને સંસારના આવર્તનવાળનેજ ગુણ છે. માટે અહિયાં કામના ગુણ તે શબ્દાદિકજ લેવા.
પ્રશ્ન ઉ૪-દશવૈકાલિકના ૯ મા અધ્યયનના ૪ થા ઉદ્દેશામાં કહ્યું છે કે-અરિહંતના હેતુને અર્થે સાધુએ આગ ૨ પાળવે. તે સાધુ જે આચાર પાળે તે તે પિતાના હેતુ માટે પાળે તેમાં અરિહંતને હેતું શું ?
ઉત્તર –અહિંયાં અરિહંત શબ્દ તીર્થકરાદિક લેવા નહીં. અરિ કેરાં કર્મરૂપ વૈરી તેને હણવાના હેતુના અર્થે સાધુ મુનિરાજ આચાર પાળે અર્થાત્ કર્મરૂપ શત્રુને હણવા માટે આચાર પાળવો ઇત્યર્થ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org