________________
પ૧૬
શ્રી પ્રનત્તર મેહનમાળા–ભાગ ૯ મ..
કરવા કરતાં અહિયાં રહી પિષધ ઉપવાસાદિ કરી શ્રાવકપણે પાળવું ઠીક છે. આ અર્થ નમિરાજાના ઉત્તર સાથે વિચારતાં તદન વિરૂદ્ધ પડે છે. એમ તે જણાય છે ખરું તે આને ખરો અર્થ શું છે તે જણાવશો ?
ઉત્તર–શૈરાશ્રમ એટલે તદાકાળે અન્યમતમાં એવો કોઈ કઠણ આકરો આશ્રમ હવે જોઈએ કે ચાર આશ્રમ જે કહ્યા છે તેથી આ આશ્રમ વિકટ આશ્રમ હોવાને લઈને બ્રાહ્મણના રૂપે ઇ પોતાના (બ્રાહ્મણના) મતને જૈન ધર્મના સંચમ ધર્મથી વિરૂદ્ધ એ ઘોરાશ્રમ જણાવ્યા અને કહ્યું કેઆ ઘેરામ તજીને જૈન ધર્મના ચારિત્રરૂપ અન્ય આશ્રમની પ્રાર્થના કરે છે ? હે રાજન ! તું તેની ઈચ્છા કરે છે? માટે હું તને જણાવું છું કેએ બધું જવા દે, કાં તે ઘેરાશ્રમ અંગીકાર કર કે કાં તે ગૃહસ્થાશ્રમમાં રહી એટલે અહિંજ રહી તું વસ્તીનું પોષણ કરી, તેમાં રકત રહે, એટલે તારી વસ્તીનું પિષણ કરવાથી પણ રાજનીતિ પ્રમાણે છેમનુષ્યના અધિપતિ ! તેપણ તારું કલ્યાણ થશે. આ વાત ન્યાયપૂર્વક જણાય છે.
આને પરમાર્થ એ છે જે-ધોરાશ્રમ વગેરે જે જે અંગીકાર કરવા બ્રાહ્મણે નમિરાજર્ષિને જણાવ્યું તે સર્વ અમાવસ્યાના અંધારાથી પણ અધિક અનંતગણું અંધારું અજ્ઞાન રૂપી અંધારું કહ્યું. કારણ કે અમાવસ્યાના અંધા રામાં પણ ચંદ્રની સેળ કાળામાંની એક કાળા પણ ખુલ્લી રહે છે, ને નમિ રાજર્ષિએ તે બ્રાહ્મણને ખુલ્લું કહ્યું છે કે તારી બતાવેલી ઘોરાશ્રમ વગેરેની કરણી થતઆખ્યાત ધર્મની પાસે મિથ્યાત્વરૂપ અજ્ઞાન કરણી સેનામી કળાએ પણ આવે નહિ. માટે જે હું સંયમ ધર્મ અંગીકાર કરું છું તે શ્રેષ્ઠ છે.
પ્રશ્ન ૭૧–ઉત્તરાધ્યયનના ૧૦ મા અધ્યયનમાં દરેક ગાથાએ કહેલ છે કે- જામ | માગઇ, તેને શું અર્થ ?
ઉત્તર–અહિંયાં કેટલાક એવો અર્થ કરે છે કે-ભગવંત એ બોધ ગૌતમને ઉદ્દેશીને કહેલ છે. કેટલાક કહે છે કે-ગૌતમને કાંઈ એવો પ્રમાદ ન હેતે પણ ગૌતમ શબ્દ જીવને પ્રમાદ છાંડવાને માટે એ શબ્દ કહ્યો. છે. અને કેટલાક એમ પણ કહે છે કે-ગૌતમના આગેવાનપણે પરિષદાને એ બેધ કરેલ છે, પરંતુ તે પદમાથી એ અર્થ નિકળે છે કે- માં નો
g" એટલે ભગવત ભવ્ય જીવો પ્રત્યે એમ ઉપદેશ કરે છે કે ના કહેતાં ઇન્દ્રિયને વન નામ નિયમમાં લાવવાને, સમગં કહેતાં સમય માત્રને માત્ર નામ રખે પાયg૦ કહેતાં પ્રેમાદ કરે. એટલે ઇંદ્રિયને નિયમમાં લાવવાને સમય માત્રને પ્રમાદ કરે નહી. એમ ભગવંતે જણાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org