________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા
—ભાગ ૯ મે,
હાથ ધોઇ સુચી કરવા કહેલ છે. અર્થાત્ સૂત્રના નવ દાખલાથી ફ઼ાસુક જળથી અસુચી આદિ ખરામ લેપ ટાળી પાણીથી સુચી કરવા શુદ્ધ થવા કહેલ છે, અને, તે ભગવ'તની આજ્ઞા છે. માટે માનેા કે ભગવ'ત આશ્રયની આજ્ઞા આપે નહિ. માટે પહેલે પક્ષ સૂત્રમતે લાગુ થતા નથી.
પાર
બીજો પક્ષ સાધારણ રીતે ઠીક છે, પણ અહિં જળનો સંબંધ નથી. તેમ સચેત જળ ડાભની અણી ઉપર રહે તેટલાથી સુચી કરે તેા વ્રતના ભાંગને સભવ રહે, અને અહિંયા તા આશ્રવની વ્યાખ્યા છે, માટે તે પણ બંધ બેસતુ' નથી.
ત્રીજો પક્ષ સૂત્રના ન્યાયે ઠીક જણાય છે, કે સૂઇની કે ડાભની અણી એવી તીક્ષ્ણ હાય છે કે જો તેને સાંવરે નહિ ગેપવીને રાખે નહિ તેથી આશ્રવ ખનવાનો સંભવ છે. માટે તે વિષે વાત સત્ય છે. તે શ્રી આગમાય સમિતિ તરફથી છપાયેલ ઠાણાંગ ઠાણે ૧૦ મે, પાને ૪૭૨ મે મૂળપાઠ તથા ઢીકા નીચે પ્રમાણે કહે છે.-~~
સૂચી સાબવાંયો + + તથા સૂચીસ, અયારે, તેની ટીકામાં કહ્યું છે उ शुरुयाः कुशाग्राणां च शरीरोपघातकत्वाद्यत्संवरण-सङ्गोपनं स કે-૬ -જ્યા शुची कुशाग्रसंवरः, एतुपलक्षणत्वात्समस्तौपगहि कोपकरणापेक्षो द्रष्टव्यः, इचचान्त्यपदद्वयेन द्रव्य संवरायुक्ताविति । असंवरस्यैव विशेषमाह ॥
સૂઇ અને કુશાગ્ર શરીરને ઉપઘાત કરવાકાળ ઉપકરણ છે. તેને ગોપવે તે સવર, અને ન ગોપવે તે અસવર-આશ્રવ કહેલ છે.
પ્રશ્ન ૬૪-પન્નવણા પ૬ ૧૭ મે લૈશ્યા પદમાં છેવટના અધિકાર કેટલીક પ્રતમાં બાળેના અને કેટલીકમાં નાના શબ્દ છે તો કયા શબ્દ ચૈાગ્ય જણાય છે ?
ઉત્તર--નોના એ શબ્દ યાગ્ય જણાય છે કેમકે ત્યાં એમ કહ્યુ છે કે કૃષ્ણુલેશી મનુષ્ય કૃષ્ણવેશી ગર્ભ જણે ? એમ કૃષ્ણને નીલાદિકની પૃચ્છા કરતાં છએ લેશ્યાના સમચે મનુષ્યના ૩૬ આલાવા તથા સ્ત્રીના ૩૬ આલાવા સમયે કહ્યા. એમ કભૂમિના મનુષ્યના ૩૬ અને સ્ત્રીના ૩૬ આલાવા ક્થા છે. અને અકમ ભૂમિના ૧૬ ને છપન્ન અંતરદ્વીપાના ૧૬ એ પ્રમાણે કહ્યા છે. એટલે યુગલિયામાં ૪ લેશ્મા છે માટે સાળ સોળ કહ્યો છે. એના પરમાથ એ છે કે--તે જીગલિયામાં જાણેજા શબ્દ લાગે તે તેને અવિધજ્ઞાન નથી તે શાથી જાણ્યુ' ? માટે જણેજા શબ્દ વધારે લાગુ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org