________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા --ભાગ મે.
૧૧
માને છે, માટે મેહનીય કર્મની પ્રેરણા અને દર્શનાવરણીયના ઉદયે નિદ્રા આવે, અને એક ઠેકાણે એમ પણ કહ્યું છે કે-નિદ્રા મેહના ઉત્પત્તિસ્થા નથી. અને દર્શનાવરણીય કર્મના વિપાકથી તે નિદ્રા) ની ઉત્પત્તિ છે અને શાતવેદનીયના ઉદયે પણ નિદ્રા આવવાને સંભવ છે.
પ્રશ્ન દર—કોણિક રાજાએ કાળ કયારે કર્યો ? ભગવંતની હયાતીમાં કે ભગવંતના નિર્વાણ પછી?
ઉત્તર--કેટલાક એમ કહે છે કે કેણિક ચેડા રાજાનું યુદ્ધ જીત્યા પછી બે ઇંદ્રની સહાયતાથી કૃત્રિમ ચક્રવતી બની છ ખડ સાધવા જતાં તિમિસ ગુફા ઉઘાડવા દંડ રત્નને પ્રહાર કરતાં અંદરથી-અગ્નિની જવાળા નીકળી ત્યાં જ તેનું મૃત્યુ થયું. એ વખતે ભગવંત હયાત હતા
પરંતું સૂત્રને ન્યાય જોતાં ઉપરની વાત સાબીત થતી નથી. કારણ કે ભગવંત મહાવીર નિર્વાણ થયા પછી સુધર્મ ગણધરને વાંદવાને માટે કેણિક પિતે આવેલ છે. એમ જ્ઞાતાજી સૂત્રના પ્રારંભમાં ખુલ્લો પાઠ છે. એ ઉપરથી ભગવંત નિર્વાણ થયા પછી કેણિકે કાળ કર્યો છે.
પ્રશ્ન ૬૩–સુચીકુસગ કરે તે આશ્રવ, આ શબ્દને શો અર્થ થાય છે?
ઉત્તર-આ શબ્દને કોઈ કઈ કિયાવાદી એમ અર્થ કરે છે કે -ડાભની અણી ઉપર રહેલા જળના બિંદુ જેટલી સુચી કરે તે પણ તે આશ્રવ છે.
ત્યારે બીજો પક્ષ એમ કહે છે કે-લાભની અણી ઉપર રહે તેટલા પણ સચેત જળથી સુચી કરે તે આવ.
હવે ત્રીજો પક્ષ એમ જણાવે છે કે સુઈ નામ રોય ( આવવાની સાય) અને કુસંગ કેતાં-કુસ-ડાભ અણી સહિત તે અસંવરે તો આશ્રવ. કેમકે તેની આણ તીકણ હોવાથી આશ્રવનું કાર્ય બનવા સંભવ છે, માટે તેને સંવરી એટલે વજાથી સાચવી નહિ રાખવાથી આશ્રવ થાય છે અને સંવરી રાખવાથી સંવર થાય છે. સાખ ઠાગ ઠાણે ૧૦ મે.
સૂત્રના મૂળપાઠમાં સુરુસ શબ્દ છે. તેમાં જળ શબ્દને સમાવેશ નીકળતું હોય એમ જણાતું નથી. કદાપિ કોઈ સુઈને અર્ધ સુચી કરે તે અચેત જળથી સુચી કરવાનું સૂત્રમાં નિષેધ નથી. દશાશ્રુતસ્કંધ સૂત્રના ૭ મા અધ્યયનમાં પણ પડિમાધારી સાધુ જેવાને ફાસુક શીતળ જળથી તથા ઉષ્ણ જળથી અસુચીને લેપ તથા ભેજનાદિકથી ખરડાયેલા મુખ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org