________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાળા~~~ભાગ ૯ મા.
પ્રશ્ન પ૮—છઠ્ઠા ગુણસ્થાનવાળા છદ્મરથ મુનિને કેટલી લૈશ્યા લાલે ? ઉત્તર-છઠ્ઠગુડાણે દ્રવ્ય લેશ્યા છ સંભવે છે. પરંતુ ભાવ લેશ્યા તે બીજી, પદ્મ તથા શુકલ એ ત્રણ હાવી જોઇએ, કારણ કે છઠ્ઠા ગુડાણા વાળાના બંધ તા કલ્પ દેવલાક તથા કલ્પાતીતના કહ્યો છે. કર્મગ્ર થમાં ચેાથા કગ્રંથની ૫૩ મી ગાથામાં છ ગુણસ્થાનમાં છ લેશ્યા લખી છે, એ ઉપરથી છઠ્ઠા ગુણુઠાણું દ્રવ્ય વૈશ્યા છ હેાય. કારણ કે છઠ્ઠા ગુણુઠાણાની સ્થિતિ ઘણા કાળની હાવાથી અધ્યવસાયની હાનિ વૃદ્ધિ થવા સભવ છે. તેથી લેશ્યાની પણ હાનિ વૃદ્ધિ થાય, પણ છઠ્ઠું ગુણસ્થાન છેડે નહિ ત્યાં સુધી ભાવલેશ્યાનું ચક્ર તા ઉપર કહેલી ત્રણ લેશ્યાનુંજ ફર્યાં કરે, અને બંધ વખતે દ્રવ્યલેશ્યા પણ ઉપરની ત્રણ માંહેલીજ હોવાથી દેવલાકની ગતિના બંધ પડે છે. આના પરમાથ એ છે કે છઠે ગુણુડાણે કદિ આદિની ત્રણ લેશ્યા માંડેલી કોઇ દ્રવ્ય લેગ્યા હાય તેા ભાવલેશ્યા તા ઉપરની ત્રણ માહેલી સમજવી.
પ્રશ્ન પ દીક્ષા લેતી વખતે કઈ લેશ્યા હાય ?
ઉત્તર-વૈરાગ્યભાવે દીક્ષા લેતી વખતે ઘણું કરી સાતમુ ગુણસ્થાન હાય છે, તેથી કરીને દ્રવ્ય અને ભાવ, ત્રણ લેશ્યાજ હોય. સાતમે ગુણસ્થાને તેજી, પદ્મ અને શુકલ એ ત્રણ લેશ્યાજ હોય છે. કારણ કે સાતમે ગુણસ્થાને આત`-રૌદ્ર ધ્યાન નહિ હેાવાથી અતિ વિશુદ્ધતા હાય છે. આઠમાં ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધી છદ્મસ્થ મુનિને એકજ શુકલ લૈયા હાય છે.
e
પ્રશ્ન ૬૦~~ ઉત્તરાધ્યયન અ. ૩૪, તેમાં ત્રણ ધલેશ્યા ને ત્રણ અધમલેશ્યા કહી. તેમાં અધલેશ્યા છાંડવી ને ધમલેશ્યા આદરવી કહી છે. તેના સંબધમાં અહિ કોઇ કહે કે તે તે ભાવલેશ્યા આદરવી કહી હશે તેનું કેમ ?
ઉત્તર--સિદ્ધાંતમાં ભાવલેશ્યા વ, ગંધ, રસ, સ્પર્શી રહિત કહી છે, ને અહિં ( ચાત્રીશમાં અધ્યયનમાં ) છયે લેશ્યા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ સહિત કહી છે, માટે તે દ્રવ્યર્લેશ્યાજ જાણવી. અહિં ભાવલેશ્યાની વકત
વ્યતા નથી.
પ્રશ્ન ૬૧-નિદ્રા કયા કર્મને ઉદય હોય ?
ઉત્તર----નિદ્રા દર્શોનાવરણીય કર્મના ઉદય અને મેહનીય કની પ્રેરણાએ હૈાય છે. કારણ કે નિદ્રા એ રતિનુ` સ્થાન છે, નિદ્રાથી પ્રાણી સુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org