________________
૨૧
પ્રશ્ન ૪૨—જે જીવ અ પુદ્ગલમાં આવે ને સમકિતની પ્રાપ્તિ થઇ ન હોય, તે જીવ શુકલ પક્ષીમાં ગણાય કે નહિ ?
ઉત્તર—સમતિની પ્રાપ્તિ વિના શુકલ પક્ષીમાં ગણાય નહિ. પણ કૃષ્ણપક્ષીમાંથી શુકલ પક્ષી થતાં અવશ્ય સમકિતની પ્રાપ્તિ તે હોવીજ જોઇએ એમ સભવે છે. એટલે સમકિતની પ્રાપ્તિ થાય તેજ તે જીવ અદ્ધ – પુદ્ગલમાં આવ્યા ગણાય અને શુકલપક્ષી પણ તેજ જીવ કહેવાય.
પ્રશ્ન ૪૩–સમકિત તે પાંચ કહ્યાં છે તેમાંથી કયા સમકિતની પ્રાપ્તિ યેથી શુકલપક્ષીમાં ગણાય.
ઉત્તર—એવા ખુલાસો સૂત્રમાં નથી-પણ એપેક્ષાએ કહી શકાય કે સમકિતના પડવાઇને ઉત્કૃષ્ટા પરિભ્રમણના સંસારના કાળ અદ્ધ પુદ્ગલના કહ્યો છે. એ ઉપરથી એમ જણાય છે કે શુકલપક્ષી જીવ અદ્ભુ પુદ્ગલમાં ગણાય. અને તે પ્રથમ સમકિત પામેલે હાવા જોઇએ. સાખ ભગવતીની. પચીસમા શતકના ર્ ઠા ૭ મા ઉદ્દેશમાં સજ્યા નિયંડાના અધિકારે જથાપ્યાત ચારિત્રનુ` તથા નિયડાનું ઉત્કૃષ્ટુ... આંતરૂ' અ પુદ્ગલનુ કહ્યું છે તે ઉપશમ સમકિતથી પડવા આશ્રી કહેલ છે. માટે શુકલ પક્ષી થયેલા ઉપશમ સમકિત પામીને પડે તે અદ્ધ પુદ્ગલમાં ઉત્કૃષ્ટ ભાંગે ગણાય.
બીજો દાખલા, સમામિથ્યાત્વ દૃષ્ટિમાં મિશ્ર ગુણઠાણે આવેલો જીવ તેને મિશ્ર સમકિત કહેવાય છે. એટલે મિથ્યાત્વને સમકિતનું મિશ્ર પણ જેને થાય છે. તે જીવ અંતર્મુહૂત્ત રહીને કદિ મિથ્યાત્વગુણુઠાણું જાય, પણ અંતર્મુહૂત્ત માં મિશ્રપણાનું જેટલુ સમકિત ફરસ્યુ તેણે શું ગુણ કર્યાં ? તેના ઉત્તરમાં ભગવંતે કહ્યું કે તે જીવ કૃષ્ણપક્ષી હતે. તે શુ લપક્ષી થયે અહં પુદ્ગલ કાળ ભાગવવા રહ્યો એટલે તે જીવ અદ્ધ પુદ્ગલમાં માક્ષ જાશે વગેરે શુઠાણામાં કહેલ છે. એ ઉપરથી પણ એમ જણાય છે કે કૃષ્ણ પક્ષીમાંથી શુકલપક્ષી થયેલાને પ્રથમ તેજ ભવમાં સમકિતની પ્રાપ્તિના સભવ રહે છે.
વળી ત્રીજો દાખલે, ભગવતીજીના ૯ મા શતકના ૩૧ મા ઉદ્દેશમાં અશેથા દેવીના અધિકારમાં કેટલાક કહે છે કે તે આ ભવના અશેચે હોય, તેા પૂર્વ કોઇ વખતે વીતરાગ ધર્મ સાંભળ્યેા હોવા જોઇએ અને તેને અદ્ધ પુદ્ગલમાં પણ કોઇ વખત સમકિતની પ્રાપ્તિ હોવી જોઇએ, ઘણે કાળે આ ભવમાં ( પુછ્યા સમયમાં ) અાચા હોવા છતાં સમકિત પામી કેવળી થઇ મેક્ષ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org