________________
ઉત્તર–જે ચક્ષુ દર્શને તથા અવધિ દર્શને તથા કેવળ દર્શને જોવામાં આવે છે તે તે પ્રત્યક્ષ તરૂપ જોવામાં આવે છે, પણ જ્ઞાનને સાકાર ઉપયોગ કહ્યો તેનું કારણ જ્ઞાન પક્ષ છે. જેમકે શ્રત જ્ઞાનથી દેવલોકાદિ તરૂપ જાણવામાં આવે છે તે સાકાર ઉપગ કહેવાય, પણ તે પ્રમાણે દર્શનના ઉપગે જોવામાં આવતું નથી, માટે દર્શનને મણકાર ઉપગ કહ્યો તે પરોક્ષ પદાર્થને માટે લેવું.
પ્રશ્ન ૩૯–નદીમાં મતિજ્ઞાનના ભેદમાં દ્રવ્યથી જાણે પણ દેખે નહિ, ને શ્રુત જ્ઞાનવાળા દ્રવ્યથી સર્વ દ્રવ્ય જાણે ને દેખે એમ કહ્યું.-અને ભગવતી શતક ૮ મે ઉશે ? જે-કહ્યું છે કે- મતિકૃ! બેઉ જ્ઞાનવાળા દ્રવ્યથી જાણે દેખે તે કેમ ?
ઉત્તર—મતિજ્ઞાનને ગુણ જાણવાજ છે. મતિજ્ઞાનવાળે ધર્માનિત પ્રમુખ સર્વ દ્રવ્ય જાણે પણ દેખે નહિ. શ્રુતજ્ઞાન જાણે છે. તેનું કારણ કે થતજ્ઞાનના અક્ષર શ્રત ને અનક્ષરદ્યુત બે ભેદ કહ્યા છે. તે અક્ષર તે દેખવોથી જ્ઞાન થાય, ને અનક્ષકૃત તે જાણવાથી જ્ઞાન થાય. તથા કૃતજ્ઞાનથી ર્ચોદ રાજલકનું સ્વરૂપ જાણે, પરંતુ ચિત્રામણ કરી લોકનું સ્વરૂપ બતાવે તે તરૂપ દેખવા જેવું જ્ઞાન થાય તે આશ્રી નંદીજીના ટીકાકારે છુતજ્ઞાનીને જાણવું દેખવું કહ્યું છે.
અને ભગવતીજીમાં બન્ને જ્ઞાનમાં જાણ દેખવું કહ્યું તેનું કારણ કે જ્યાં મતિજ્ઞાન ત્યા થતજ્ઞાન ને જ્યાં શ્રુતજ્ઞાન ત્યાં મતિજ્ઞાન બેઉ અરસ પરસ સાથેજ છે. તે આશ્રીને, તથા મતિજ્ઞાનના 4 ભેદઅવગ્રહ ૧, ઈહા ૨ અવાય ૩, ધારણા છે એ જ બોલમાં પ્રથમ બે બોલ દર્શનના ઉપયોગના છે. અને ઉપરના બે બોલ જ્ઞાનના ઉપગના છે. માટે મતિજ્ઞાની જાણે દેખે વળી સામાન્ય જ્ઞાનતે દર્શન ઉપગે ને વિશેષ જ્ઞાન તે જ્ઞાન ઉપામે છે. માટે મતિધૃતમાં સામાન્ય ને વિશેષ બને ઉપયોગ છે.
પ્રશ્ન ૪૦–કૃષ્ણ પક્ષી કેણ કહેવાય ?
ઉત્તર–જેને સમકિતની પ્રાપ્તિ થઈ નથી, અને અદ્ધિપુદ્ગલ ઉપર કાળ જેને કહ્યો હોય ને જીવ કૃષ્ણ પક્ષી કહેવાય.
પ્રશ્ન ૪૧શુકલ પક્ષી કયારે કહેવાય ?
ઉત્તર--જે જીવ અદ્ધ પુદ્ગલમાં આવે અને સમકિતની પ્રાપ્તિ થાય તે જીવ શુકલ પક્ષી કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org