________________
૧૯
કર્મ સર્વથા માર્ગ આપે છે. અનંતાનુબંધી તથા મિથ્યાત્વ મેહનીય ક્ષય થયેથી સમકિતની પ્રાપ્તિ થાય છે. એટલે મેહનીય કર્મની ૭ પ્રકૃતીને ક્ષય ઉપશમ કે ઉપશમ થયે સમકિત પ્રાપ્ત થાય છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં પણ પહેલું મેહનીય કર્મ સર્વથા ખસે છે. વળી સર્વ કર્મમાં મોહનીય કર્મ રાજા સમાન કહેલ છે.
આચારાંગના અધ્યયન ત્રીજે-ઉદેશે ૨ જે બાળબોધમાં નીચે પ્રમાણે ગાથા કહી છે.
नायगंमी विणस्संति, जहा सेणा विणस्सइः
एवंकम्म विणस्संति, मोहणीजेखयंगए १ તેમજ ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયનના ૭૧ માં બોલમાં પણ , પ્રથમ મેહનીય કર્મની ૨૮ પ્રકૃતિ આપ્યા પછી જ્ઞાનાવરણીયની પ, દર્શના વરણીયની ૯ અંતરાયની ૫ પ્રકૃતિ gg તિબંધિર્માનુર્વા એ ત્રણે કર્મના અંશ સાથે ખપાવે; તોપાગjતંચતંત્તરના વિવરનાઇisri.તિવાર પછી અનંતે પ્રધાન જાતુ કેવળ પ્રધાન જ્ઞાન દર્શન ઉપરાજે.
એમ કેટલાક ન્યાય જોતા સમકિત તથા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતાં પહેલું મેહનીય કર્મ માર્ગ આપે છે. મિહનીરૂપ કે ઉતરે તેજ દેવગુરૂ ધર્મ વગેરે શુદ્ધ ભાવના પ્રગટ થાય. ચર્થાત્ પ્રથમ મેહનીય કર્મ ખસે ત્યારેજ સમકિત અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય.
પ્રશ્ન ૩૬–સમકિતની પ્રથમ પ્રાપ્તિ, મનુષ્યના ભાવમાં હોય કે અનેરી ગતિમાં પણ હોય ખરી ?
ઉત્તર–કેટલાક કહે છે કે– ભગવતીજીના શતક ૧૩ મે ઉદેશે ૧ લે સાતમી નરકમાં સમકિત દછી તથા મિથ્યા છી આશ્રી અવિરહીયા કહ્યા છે. ને સમામિથ્યાષ્ટિ આશ્રી વિરહીયા બેહુ કહ્યા છે. તે આથી મનુષ્ય વિના બીજી ગતિમાં સમકિતની ઉત્પતિ સંભવે છે. પણ ભગવતીજીના ૨૬ મા શતકમાં શુકલ પક્ષી અને સમકિતના આઉખ કર્મના ૪ ભાંગાને વિચાર કરતાં સમકિતની પ્રથમ પ્રાપ્તિ મનુષ્યના ભવમાં કરે છે. પલીત થયેલા અધ પુદ્ગલીને બીજી ગતિમાં પ્રાપ્ત થવા. આશ્રી પ્રથમ ગણાય. પરંતુ ક્ષાયક સમકિતની ઉત્પતિ તે મનુષ્યમાંજ સંભવે છે, તત્વ કેવલી ગમ્ય.
પ્રશ્ન ૩૮–જ્ઞાનને સાકાર ઉપગ અને દર્શનને મણકાર ઉપયોગ કહ્યો તેનું શું કારણ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org