________________
શ્રી પ્રશ્નોત્તર મહુનમાળા-ભાગ ૯ મો.
ઉત્તર---ઠાણાંગ સૂત્રમાં કહેલા ભિક્ષુની પડિમાવાળાને ત્રણ માંહેલા ઉપસર્ગ માંના ઉપસર્ગ ખાધકને થયા નથી, તેથી ત્રણ ગુણ કે ત્રણ અવગુણુ માંહેલે ગુણ અવગુણુ કાંઇ થયા નથી. પણ અનતી નિર્જરા થઈ એમ સમજવુ .
પ્રશ્ન ૪૭——ણ ધજીકના અધિકારે ખધક સન્યાસીને પ્રશ્ન પૂછનાર જે પાંગળી નિય ડો કહ્યોં તે સાધુ કે શ્રાવક ?
ઉત્તર----પીંગળ નિયંડો શ્રાવક છે. તેમાં કેટલાક કહે છે કે પછાક શ્રાવક છે, એટલે દીક્ષા લઇને મુકેલી અને શ્રાવક ધર્મ પાળે તે પછાકડો કહેવાય. અને કેટલાક કહે છે કે તે શ્રાવક છે પણ તેની અટક નિયંઠાની છે અને નામ પિંગળ છે. જેમ સજતી રાજા એવું નામ પણ તે સજતી શબ્દે સજમી નથી. વળી જો સાધુ હોય તે વડુરઇ એવા પાડજોઇએ, ઇંડાં તે પીગળ નિયતો સાવથી નગરીને વિષે પરિવસઇ એવા પાઠ છે. વળી વૈશાલિક એવા ભગવ'ત મહાવીરને શ્રાવક કહ્યો છે. એટલે વિશા ત્રિશા તયા પુત્રો ઉત્તર વિશાલામાં ઉત્પન્ન થયેલાં ત્રિશલાદે ક્ષત્રિયાણી તેના અંગ થકી ઉત્પન્ન થયેલા ભગવતે મહાવીર તેને વૈશાલિક કડીને બોલાવ્યા અને પીગળ નિયંડાને તેમને શ્રાવક કહીને બેલાવ્યો. માટે તે ભગવતના શ્રાવક છે.
પ્રશ્ન ૪૮-વૈશાલિકના કેટલા થ થાય છે ?
ઉત્તર---વૈશાલિકના ઘણા અથ થાય છે. ઉત્તરાધ્યયનના ૬ ઠ્ઠી અ-ધ્યયનની ગાથા ૧૮ મીની ટીકામાં કહ્યુ છે કેविशाला त्रिशला तस्याः पुत्रो वैशालिक : अथवा विशालला शिष्यस्तीर्थं यशः प्रभूतयेागुणाः अस्येति वैशालिक:
તથા મહેતા મેહનલાલ દામેાદર તરફથી છપાઇને બહાર પડેલ ઉત્તરાધ્યયનના ભાષાન્તરમાં પૃષ્ટ ૪૨ મૈ, અધ્યયન ૬ ડ્રાની ગાથા ૧૮ મી પદ ચાથામાં ત્રાહિદ્ વાદિત્તિવŕમ || આ પદના વૈશાલિકના અર્થ માં સિદ્ધાર્થ અને ત્રિશલાના પુત્ર કહ્યા છે. અને તેની નીચે ફુટનેટમાં લખ્યુ છે કે-વૈશાલિકના ઘણા અર્થ છે. વિશાળ શિષ્યેવાળા. વૈશાલીના રહીશ, વિશાલાના પુત્ર વગેરે
પ્રશ્ન ૪૯. ભગવતી શતક ૩ ૪, ઉષ્ણે ૧ લે, ચરેંદ્રના અધિકારે હીણ પણ ચાઉદેશ જાએ કહેલ છે તેના અર્થ શુ થાય છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org