________________
શ્રી પ્રશ્નોત્તર મિહનમાળા-ભાગ ૬ મો.
' ?
પ્રશ્ન ૪૪–અહિં કોઈ કહે કે વિયટ્ટને અર્થ નત્થણમાં નિવર્તવાને કહેલ છે, એટલે વિયટ્ટ છઉમાણ-નિવર્યા છે છદ્મસ્થથી, તેમ વિચટ્ટ જોઈને અર્થ નિવત્ય છે ભેગથી એમ અર્થ થાય છે, માટે તે ઠેકાણે એમ જણાય છે કે ભગવંત મહાવીર ભેગથી નિવત્ય છે. તેનું કેમ?
ઉત્તર—એમ કહે તેને કહેવું કે તે ઠેકાણે એ પાડે છે કે તે કાળ તે સમાને વિષે શ્રમણ ભગવત મહાવીર સ્વામી વિનયમોફગાવી થા તે શું તેજ વખતે ભેગથી નિત્ય એમ સમજવું ? ભેગથી તે સંસાર ત્યાગ કર્યા પહેલાં જ નિવત્ય છે, માટે તમારે કહેલે અર્થ બંધ બેસે નથી. પણ ભગવંત છદ્મસ્થપણામાં નિત્ય આહાર કરતા નહિ દીક્ષા લીધા પછી છઠ્ઠ છડૂનાં પારણુ કરતા અને કેવલ પામ્યા પછી તે નિયમ નથી એટલે તપશાનું શરીર કૃશ હોય અને નિત્યજીનું શરીર એથી વધારે દીપ્ત હેય. અંધકના આગમન સમયે ભગવંતનું શરીરે અતિશય દિતિવાન હતું એમ એ પાઠ સૂચવે છે. તથા જુની ભગવતીજીમાં વિરોફ એ પણ પાઠ છે અને તેને અર્થ પણ નિત્ય ભેજી કરેલ છે. તેમજ વૃદ્ધો પણ એમજ અર્થ કરતા આવ્યા છે. માટે અહિં ભેગને અર્થ સંભવતે નથી, પણ કેવળ પ્રવજ્યમાં નિત્યાહાર હોવાથી શરીરની કાંતિ વિશેષ દીપે છે તેથી અંધકને આશ્ચર્ય થયું સંભવે છે. તથા દશાશ્રુતસ્કંધ સૂત્રમાં શ્રાવકની પાંચમી ડિમામાં શ્રાવકને વિદુઈ કહ્યા છે, તેના અર્થમાં દિવસે જમવાવાળા કહી છે.
પ્રશ્ન ૪૫--- ભગવતિને મુગુટાદિક આભરણ અલંકાર હોય કે નહિ?
ઉત્તર-ભચવતીજી શતક બીજે ઉદેશે ૧લે અંધકના અધિકારે કહ્યું છે કે ભગવંત મુકુટાદિક વસ્ત્ર આભૂષણ વિના પણ અતિશેમાં અતિશે દીપે છે. ટીક:-- अणलंकिय विभूसियं।। अलंकृतं मुकुटादिभि विभूषितं वस्त्रादिभिस्त-- निषेधादनलंकृत विभूपितं ।। लक्खण वंजण गुणोववेयंति ॥
વળી ભાષામાં પણ આ ભરણું વસ્ત્ર સહિત શેભે એમ કહ્યું છે.
આ પરમાર્થ એ છે કે ભગવંત નિત્ય ભેજ હોવાથી વસ્ત્ર આભરણાદિક રહિત હોવા છતાં પણ અતિશમાં અતિશે દેદીપ્યમાન દિસે છે
પ્રશ્ન ૪૬–બંધક સન્યાસીએ બારમી ભિક્ષુની ડિમા વહી છતાં ત્રણ ગુણ માંહેલો ગુણ નથી થયે તેનું શું કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org