________________
૫૦૨
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા--ભાગ ૯ મો.
ઉત્તર–– લેકમાં ષટદ્રવ્ય ખીર નીરની પિ૨ ભેળાં રહેલાં છે. છતાં પણ પોતપોતાને સ્વભાવે જૂદાં છે. માટે ધર્માસ્તિ, અધર્માસ્તિ અને આકાશાસ્તિકાયના પ્રદેશ ત્રણે ભેળા છે. દીપના પ્રકાશના ન્યાયે.
પ્રશ્ન ૪૦ મનુષ્ય કરતાં મનુષ્યણી સત્તાવીશ ગુણી કહી અને દેવતા કરતાં દેવાંગના બત્રીશ ગુણી કહી તે શું ન્યા?
ઉત્તર દેવતા કરતાં દેવી સંખ્યાત ગુણી છે, તે પન્નવાગાના ત્રીજા પદને તથા જીવાભિગમને ન્યાયે સમજવું તેમજ મનુષ્ય માટે શાસ્ત્રમાં ખુલ્લી રીતે કહેવું છે કે-ચક્રવર્તિ, વાસુદેવ, બળદેવ વગેરે પુણ્યશાળીઓને કેટલી કેટલી વધારે સ્ત્રીઓને વર્ગ છે. તે ન્યાયથી પણ ખાત્રી થાશે. સિવાય પણ પુરૂષદ કરતાં સ્ત્રીવેદના બાંધનાર જવ વધારે હોય છે એ દેખીતું છે ને સત્તાવીશ ગુણી કહેલ છે તે અહીદ્વીપ આથી સમજવું, પરંતુ વર્તા માન કાળે આ ક્ષેત્ર આથી એ ન્યાય લાગુ પાડવા ધારે તે ન મળે.
પ્રશ્ન છે—સાધુજીનું હરણ કરી કેઈ દેવતા અકર્મભૂમિમાં મૂકે તે ત્યાં સાધુજી ઘણે કાળ વિચરે કે તરત કાળ કરે? ને ઝાઝે કાળ વિચરે તે સુજતો આહાર શી રીતે મળે?
ઉત્તર-ત્યાં આહારદિકનું સાધન એ ક્ષેત્રમાં સાધુને મળે તેમ નથી. સાધુ ત્યાં રહે તે સંથારો કરે. સિવાય બીજો ઉપાય એ ક્ષેત્રમાં આહાર - દિક માટે નથી અગર દેવતા સાધુને પાછા લાવી મનુષ્ય ક્ષેત્રમાં મૂકે.
પ્રશ્ન કરભગવતીજી શતક ૯ મે ઉદ્દેશે ૩૧ મે, શેચાકેવળીના તથા તેમના પક્ષીયાના સમાપાસક ૧, ને સમણોપાસિકા ૨, શ્રાવક ૩, ને શ્રાવિકા ૪. આ ચાર બલ કહ્યા તેમાં શો ફેર ?
ઉત્તર--શ્રાવકને શ્રાવિકા કહ્યા તે છૂટક વ્રત નિયમ પ્રમાણ સામાયિક પોષાના કરવાવાળા, અને શ્રમણોપાસક કહ્યા છે તે વાવાદિક નવે પદાર્થના જાણે, બાર વ્રતધારી, માસના છ પાષા, બે ટંકના પ્રતિકમણ, હંમેશનું સામાયિક વગેરે કયમના કરવાવાળાને, શ્રમણોપાસક કહ્યા છે. માટે તે પ્રમાણે સમજવું.
પ્રશ્ન ૪૩--ભગવતીજી શતક બીજે, ઉશે ૧ લે, અંધકને અધિકાર, ભગવંતને વિરાટ મોડ કહેલ છે તેને શો અર્થ ?
ઉત્તર-- ભગવંતને તે વખતે નિત્ય ભેજી કહેલ છે. તેની ટીકા-વિરા भोइत्ति २ वृत्ते २ मूर्यभुक्तइत्येवं शीलाव्यावृत्तभोजी प्रतिदिन भाजीत्यर्थः તથી ભાષામાં પણ નિત્યભજી કહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org