________________
શ્રી પ્રશ્રનેત્તર મેહનમાળા–ભાગ ૯ મે,
૧૦૧
જવું તેમજ ઉત્તરવાળાને બીજે જવું એ વિષય સમજ, પહેલું ને બીજુ દેવલોક જોડાજોડ છે, માટે ઉંચાઈ પણાના વિષયની સરખીજ ભલામણ આપી, પણ ઈહ પહેલાને બદલે બીજું લેવું.
પ્રશ્ન ૩૬-જંકા દેવતા શું કરણી કરવાથી થાય છે?
ઉત્તર–નવ પ્રકારનાં વ્યવહારિક પુણ્ય કરવાથી થાય છે. જેવા પ્રકારનું પુણ્ય તેવાજ નામના દેવતા થાય છે, એમ સંભકો દેવતાના નામ ઉપરથી જણાઈ આવે છે
પ્રશ્ન ૩૭-જીવાભિગમ સૂત્રમાં કહે છે કે પૂર્વે નારકીપણે સર્વ જીવ ઉપન્યા ? ત્યાં ભગવતે ના પાડી છે, તેમજ સર્વ પદુગલની ના પાડી છે તેનું કેમ?
ઉત્તર-સર્વ જીવ પૂર્વે અનંતીવાર ઉપન્યા છે, પરંતુ વર્તમાન કાળે સર્વ જીવ સમકા સાથે ઉપન્યા નથી તે આશ્રી કહેલ છે. તેમજ પુદ્ગલનું પણ જાણવું.
પ્રશ્ન ૩૮-એક આકાશ પ્રદેશ ઉપર જીવ અજીવના કેટલા ભાંગી લાભ ?
ઉત્તર--ભગવતીજી શતક ૧૦ને ઉદ્દેશે ૧લે બાબુવાળા છાપેલ પાને ૮૫પથી માંડી ૮૬૦ સુધીમાં દશે દિશિમાં જીવ અજીવની પૃચ્છા કરી છે તેમાં સર્વ દિશિમાં છવ, જીવને દેશ, જીવને પ્રદેશ, અને અજીવ, અજીવને દેશ, અજીવને પ્રદેશ, એ છએ ભાંગા કહ્યા છે. અને વિદિશિમાં
જીવ વરને જીવને દેશ, પ્રદેશ, અને અજીવન ત્રણે મળી પ ભાગ લાભ, (વિદિશિમાં કાળ ન લાભ, વિદિશિમાં એક પ્રદેશની શ્રેણી છે અને જીવ અસંખ્યાત પ્રદેશ અવગાહન છે માટે ન સમાય તેમજ ઉર્ધ્વ દિશિ તથા અ દિશિ એ પ્રદેશની છે માટે વિદિશિ પેરે જાણવું. જીવના ભેદ માટે, અને અજીવના ભેદ માટે પૂર્વ દિશિની પેઠે કહેવા. એટલે કાળ પણ કહે ઉર્વ દિશિમાં અને અદિશિમાં કાળની ના કહી છે. વગેરે અધિકાર છે. તેમજ શતક ૧૬ મેં ઉદ્દેશે ૮મે પાને ૧૩૩૦-૩૧ મે લેકના ચરમાંત આશ્રી જીવ અવની પૃચ્છા કરી છે, ત્યાં વિદિશિની ભલામણ આપી છે.
પદ્મ ૩૯-–એક આકાશના દેશ ઉપર ધસ્તકાય તથા અધર્મસ્તિકાયને પ્રદેશ શું ન્યાયે સમાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org