________________
૫૦૦
શ્રી પ્રત્તર મહુનમાળા--ભાગ ૯ મો.
કહ્યું છે. તે પાખંડી અન્ય દર્શની અથવા ગૃહસ્થ અથવા સ્વપક્ષી દ્રવ્ય લિંગી સાધુને આશ્રીને કહેલ છે.
પ્રશ્ન ૩૩– ભગવતીજી તથા ઉવવાઈ સૂત્ર મધ્યે કિવીષીની ગતિ છQા દેવલોક સુધીની કહી, અને ઉવવાઈ સૂત્રમાં વિન્ડવની ગતિ નવઘેયકની કહી. તે નિcવમાં ને કિવીપીમાં શે તફાવત ?
ઉતર—કિરવીષી છે તે સમક્તિને વિરાધક છે, ને નિવ છે તે પ્રવચનને વિરાધક છે. તેમાં નિહુવ કરતાં કવીપીપણું વધારે કનિષ્ટ છે. તેને માટે ઉત્તરાધ્યયનને ૩૬ મા અધ્યયનમાં હ્યકં છે કે- જ્ઞાન અથવા જ્ઞાની તથા કેવળી તથા ધર્માચાર્ય, ધર્મગુરૂ તથા ચતુર્વિધ સંઘ અશ સાધુ એટલા જણથી માયાભાવે વત અવર્ણવાદ બોલે નિંદા કરે તે કિલ્વષીની ભાવનાને ભાવનાર કહ્યો છે. અને ભગવતીજી વગેરે સૂત્રોમાં આ ભાવના વાળાને સમકિતના નાશ સાથે મિથ્યાદષ્ટિ કહ્યા છે. અને અને તે સંસાર પરિભ્રમણ કરવા સાથે ગતિ કવિવીપીની કહી છે.
પ્રશ્ન ૩૪ -ભગવતીજી શતક ૩ જે. ઉદ્દેશે બીજે, અસુર કુમાર જાતના દેવતાનો ત્રીજા જઘન્ય નંદીશ્વરદીપ સુધી ને ઉત્કૃષ્ટા અસં– ખ્યાતા દ્વીપ સમુદ્ર સુધી કહ્યો, તેમા નંદીશ્વર દ્વીપ ગયા ને જાશે પણ અસ ખાતા દ્વીપ સમુદ્રનો તે વિષય માત્ર કહ્યા. પૂર્વ કેઈ ગયું નથી, જાતું નથી ને જાશે પણ નહિ એમ કહ્યું. તો જ્યારે અસુર કુમાર આ જંબુદ્વિીપમાં આવે છે ત્યારે અસંખ્યાતાદ્વીપ સમુદ્રને ઉદ્યઘીને આવે જાય
ઉત્તર–ઉત્તરના અસુરકુમારને દાક્ષણને માટે બંધ ને દક્ષિણના અસુરકુમારને ઉત્તરના માટે બંધ એટલે નંદીશ્વર દ્વીપ ઉલ્લધીને આવે જાય નહિ.
પ્રશ્ન ૩પ-દક્ષિણ દિશાને અસુર મારને ઉચે જવાનો વિષય જધન્ય પહેલે દેવલેક ને ઉત્કૃષ્ટ બારમા દેવલાકે કહ્યો. તેમજ ઉત્તર દિશાવાળાને દક્ષિણ દિશાની ભલામણ આપી તે કેમ ? ઉત્તર દિશાવાળા પહેલે દેવલાકે કેમ જાય ? દક્ષિણ દિશાવાળો ગયે તો પણ અરું થયું, તે પછી ઉત્તર દિશાવાળાને પહેલે દેવકે જવાનો દાદર પણ નથી અને દક્ષિણ દિશામા ને રીધર દ્વીપથી વધારે જવાને વિષય પણ નથી, તે પછી પહેલા દેવલે કે કેમ જાય?
ઉત્તર-જેમ દક્ષિણવાળ પહેલે દેવલે કે જાય તેમ ઉત્તરવાળે પહેલે લે કે ન થાય, પણ બીજે દેવ કે જાય. એટલે દક્ષિણવાળાને જેમ પહેલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org