________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા--ભાગ ૯ મો.
૯ પ્રશ્ન ૨૮–જંબુદ્વીપ પન્નત્તિમાં કહ્યું છે કે રાષભદેવ સ્વામીએ અનુકંપા નિમિત્તે બહેતર કળા શીખવી તે કળા અભ્યાસ કરતાં અનેક આરંભ થાય તે અનુકંપા કયાં રહી? અને ભગવંતને સારંભી કળા શીખવવી કેમ કલ્પ?
ઉત્તર–ષભદેવ ભગવાન સંસારમાં હતા, ત્રણ જ્ઞાન સહિત હતા, રાજનીતિનું સર્વ સ્વરૂપ જાણતા હતા. જુગલ ધર્મથી નિવતેલાને ઘણા આરંભે ઘણા પ્રયાસે પોતાના નિર્વાહાદિકની કળા અભ્યાસાદિકની કરતા જાણી છકાયની દયા અનુકંપા લાવી છેડે પ્રયાસ કરવારૂપ કળા શીખવી એટલે ઘેડા પ્રયાસે છેડે આરંભ થાય ઘણું હિંસા ટળી તે પરમાર્થે અનુકંપા જાણવી.
પ્રશ્ન ર૯–વિજ્યાદિક ચાર અનુત્તર વિમાનના દેવતા ઉત્કૃષ્ટા કેટલા ભવ કરે ?
ઉત્તર–જઘન્ય એક ભવ ઉત્કૃષ્ટપણે પંદરની અંદર ભવ કરે. ઉત્તરાધ્યયન તથા જીવાભિગમ સૂત્રમાં સંખ્યાતા સાગરનું આંતરૂં કહેલ છે. અને પન્નવણાના ઇંદ્રિયપદમાં સંખ્યાતી ઇદ્ધિ કરવી કહી છે માટે તેટલા ભવ કરે એમ જણાય છે.
પ્રશ્ન ૩૦–નવ લેકાંતિકના દેવતા એકાવનારી હોય કે કેમ?
ઉત્તર--કાંતિક દેવ એકાવતારી જ હોય એમ નિશ્ચ ન કહી શકાય. તેની રીત પાંચમા દેવલેક પ્રમાણે જાણવી.
પ્રશ્ન ૩૧-લકાંતિક વિમાનમાં પ્રખ્યાદિક પણે અનંતવાર ઉત્પન્ન થવાના પ્રશ્નોતરમાં ભગવતીજીમાં દેવતાપણે ઉત્પન્ન થવાની ના કહી અને બાકી તમામપણે ઉત્પન્ન થવાની કહી તેનું કેમ?
ઉત્તર—-એ તે ભગવતીજીમાં લેખન દેવ જણાય છે. જુની ભગવ તીજમાં ન વત્તા એવા પાડ છે એટલે લેકાંતિકમાં દેવી પણે ઉત્પન્ન થાય નહિ એમ કહ્યું છે અને વૃદ્ધો વાકયથી પણ એમજ સાંભળીએ છીએ.
પ્રશ્ન ૩૨–ભગવતીજી શતક મે ઉશે ૩૩મે જમાલીના અધિકાર ત્રણ પ્રકારના કિલવીષી કહ્યા તે વૈમાનિકના કિલ્વીપી કહ્યા છે પણ બીજા દેવમાં કિવીપી છે કે નહીં?
ઉત્તર–સૂયગડાંગ શ્રત ક બીજે અધ્યયન બીજે તેરમી ક્રિયાના અધિકાર બોલ ર૭મો ચારિત્રના વિરાધકને આસુરી કિલ્વીપીમાં ઉપજવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org