________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાળા—
—ભાગ ૯ મ.
સંખ્યાતમાં ભાગની અવધેણા અને અ`તમુહૂત્તની સ્થિતિવાળા મચ્છુ માડા અધ્યવસાયે કરી પરમ કૃષ્ણ લેશ્યાનાં પરિણામે રૌદ્રધ્યાને કરી મરીને સાતમી નરકે જાય. તા તંડુલમચ્છ જાય તેમાં શી નવાઈ ?
પ્રશ્ન ૨૩—સાતમી નરકે સજ્ઞી પચે દ્રિય વિના અને નારકીમાં ઉત્પન્ન થવાનાં ચાર કારણ વિના આંગુલના અસંખ્યાતમા ભાગની અવઘેણા વાળા અથવા તદુલમચ્છ અંતમુહૂતની સ્થિતિવાળે એવું શું કરૂં કરે કે મરીને સાતમી નરકે જાય ?
ઉત્તર—સૂત્રમાં મચ્છની જાતિ સંજ્ઞી પચેંદ્રિય આંશુલાના અસંખ્યાતમા ભાગની અવઘેણાવાળા અંતમુહૂતની સ્થિતિ ભોગવી સાતમી નરકે જાય, તેનું કારણ એમ જણાય છે કે-કેઇ જીવે મનુષ્યના ભત્રમાં અથવા તિય ઇંચનાં ભવમાં છાસઠ (૬૬) સાગરોપમની સ્થિતિનાં નરક સંબધીનાં કનાં દળ મહા આર’ભાદિક કરીને મેળવેલાં છે તે જીવ મરીને સાતમી નરકે ઉત્કૃષ્ટી ૩૩ તેત્રીશ સાગરોપમની સ્થિતિએ ઉપજે-તે સ્થિતિ પૂરી કરીને વચ્ચે અંતમુહૂત'ની સ્થિતિએ મચ્છપણે ઉપજે તે પણ સન્ની પંચ’દ્રિયપણે માઠા અધ્યવસાયે એટલે એમ કહેવામાં આવે છે કે મોટા હજાર જોજનની અવઘેણાવાળા મચ્છની આંખની પાંપણમાં તંદુલમચ્છ સની પંચેન્દ્રિય 'તમુહૂર્તની સ્થિતિવાળા ઉત્પન્ન થયેલા, તે મોટા મચ્છના મુખમાં નાના મોટા મચ્છ-માંછલા આવતાં જતાં દેખી તેના અધ્યવસાય એવા થાય કે જો હું આવી મેટી કાયાવાળા હેત તે એકે મચ્છને મારા મુખમાંથી જીવતા જવા દેત નહિ. આવા માઠા અધ્યવસાયમાં મહા કૃષ્ણલેશ્યામાં મરીને પાછો સાતમી નરકે જાય અને ઉત્કૃષ્ટુ તેત્રીશ સાગરોપમનું આઉખુ પામે એટલે વચ્ચે અંતર્મુહૂતના આંતરે બે વાર સાતમી નરકે ઉત્પન્ન થઈ છાસઠ સાગરોપમનાં જે દળ મેળવેલાં હતાં તે પૂરા કરે, એમ તદુલમચ્છને માટે પણ કહેવામાં આવે છે.
૪૭
પ્રશ્ન ૨૪-પ્રદેશમધ અને અનુભાગમ'ધ એ બે પ્રકારના અધ કહ્યા, તેમાં પ્રદેશબંધ તે જેવી રીતે ખાંધે તેવીજ રીતે ભોગવે અને અનુભાગ બંધ તે, તે રીતે ભગવે ને અનેરી રીતે પણ ભાગવે. એ બે પ્રકારના બંધ કહ્યા તે એક ભવ આશ્રી કે ઘણા કાળ આશ્રી ? કારણ કે જે ક સીતરે કોડાકોડી સાગરોપમની સ્થિતિએ પ્રદેશબ`ધ અથવા અનુભાગમ ધ પચે છે તે તેટલીજ સ્થિતિમાં ભગવે કે શુભ ધ્યાનાદિક કાર્ય થી પણ તે પ્રદેશુખ ધ તૂટે ખરા ?
૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org