________________
૪૯૬ શ્રી પ્રત્તર મિહનમાળા–ભાગ ૯ મો. ભરતખંડમે , વા છ (૬) તક વર્જ કે, (અર્થાત્ એ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે આ કાળે ભરતક્ષેત્રમાં સમ્યગ્દષ્ટિ છે ઘણાજ ઘેડા સંભવે છે.)
પ્રશ્ન ૧૯– પશમભાવ અને વીર્યગુણની સત્તા પરમાર્થે એક કે તારતમ્યપણું છે? તારતમ્યપણું હોય તે કેવી રીતે સમજવું ?
ઉત્તર–વીર્યગુણની સત્તા તે અંતરાય કર્મને ઉપશમથી થાય છે, અને ક્ષયે પશમભાવ તેમાં તે ચાર ઘન ઘાતી કર્મને ક્ષયે પશમભાવ થાય છે. તેથી કરી વીર્યગુણમાં પશમભાવ સમાય નહિ, પણ ક્ષેપશમભાવમાં વીર્યગુણ સમાય, એમ સંભવે છે.
પ્રશ્ન ૨૦–સમક્તિ પામ્યા પછી સમકિત વસ્યું તે સમક્તિને એવે ગુણ છે કે-અર્ધ પુદ્ગલમાં મોક્ષને માર્ગ મળે તેનું શું કારણ?
ઉત્તર–સમતિ પામી સમકિતને પડવાઈ થયે પણ સમકિતના પર્યાવને અંશ તેના આત્મામાંથી જાય નહિ. શાખા ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીરામા અધ્યયનમાં ૫૯ મા બેલની.
जहा सुईसमुत्तावि, पडियाविनविणस्सइ; ___ तहा जीवो विसमुत्तो, संसारे न विणस्सई. १.
જેમ દર સહિત સૂઈ પડી થકી નાશ પામે નહીં, અર્થાતુ ગતી હાથ આવે. તેમ સમકિત પામેલે જીવ કદિ પડિવાઈ થાય તે પણ તે સંસારમાં વિનાશ પામે નહિ અર્થાત તે જીવ થતજ્ઞાન સહિત હેવાથી તેને અદ્ધપુદ્ગલમાં પાછે સમકિતની પ્રાપ્તિ સહિત મેક્ષમાર્ગ મળે. ઈત્ય –
પ્રશ્ન ૨૧–અજીવથી જીવને ભિન્નપણે કરતે એવી પ્રવૃત્તિએ વર્તત જીવ, તે સમયે શુદ્ધ ક્રિયા કરતે કહેવાય કે કેમ?
ઉત્તર–અજીવથી જીવને ભિન્નપણું કરે ત્યારેજ શુદ્ધ કિયા કહેવાય, કારણ કે તે સમયે શુકલધ્યાન હોય. શુકલધ્યાનના ત્રણ પાયા સુધી શુદ્ધ ક્રિયા વધારતે જાય અને શુકલધ્યાનને ચેથે પાયે આવે ત્યારે સર્વ કર્મ સર્વ પુદ્ગલ છાંડે. ત્યાર પછી શુદ્ધ ક્રિયા કરવાનું કોઈ કારણ રહેતું નથી, કારણ કે તેજ સમય મેક્ષ પહેચે અક્રિયપણું થાય, એમ સમજવું.
પ્રશ્ન ૨૨–તંદુલમચ્છ બાહજ્ય હિંસા કર્યા વિના માત્ર મન વડે હિંસા કરવાથી સાતમી નરકે જાય એમ સાંભળ્યું છે, તે વાત સિદ્ધાંતમાં
ઉત્તર–તંદલમછ સાતમી નરકે જાય એવું નામ સૂત્રમાં નથી, પણ ભગવતીજી સૂત્રને વશમાં શતકમાં એમ કહ્યું છે કે–આંગુલનાં અ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org