________________
૪૯૪ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળી–ભગ ૯ મો. ચારિત્રમાંથી જિનકલ્પીપણું ધારણ કરે છે તથા પડિમાધારી, ૩ કપાતીત તે છત્મસ્થ તીર્થકર તથા સર્વ કેવળી, ૪ એમ જણાય છે.
પ્રશ્ન ૧૪– વેદનીય કર્મના સંબંધમાં શાતવેદનીયની સ્થિતિ જઘન્ય બે સમયની ન ઉત્કૃષ્ટી ૧૫ડાકેડ સાગરોપમની કહી, અને અશાતા વેદનીયની સ્થિતિ જઘન્ય એક સાગરના સાત ભાગ માંહેલા ત્રણ ભાગની તેમાં એક પલ્યને અસંખ્યાતમે ભાગ ઉણાની, અને ઉત્કૃષ્ટી ત્રીશ કોડા કેડ સાગરોપમની કહી. તેમાં શાતા વેદનીયની બે સમયની સ્થિતિ કહી તેનું શું કારણ?
ઉત્તર–ઈરિયાવહી ક્રિયાને બંધવાળા ૧૧-૧૨-૧૩ મા એ ત્રણ ગુણઠાણાવાળા ફક્ત એક શાતા વેદનીય કર્મજ બાંધે છે. તે બંધ બે સમયની સ્થિતિને જ છે. એટલે ઈરિયાવહી કિયા પહેલે સમયે બાંધે, બીજે સમયે વેદે અને ત્રીજે સમયે તે તે કર્મ નિર્જ. માટે શાતા વેદનીય કર્મને જઘન્ય બે સમયને બંધ કહ્યો.
પ્રશ્ન ૧૫–નામકર્મ અને ગેત્ર કર્મની સ્થિતિ જઘન્ય ૮ મુહૂર્તની કહી તે કેમ? બીજા છ કર્મની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની છે ને આ બે કર્મની આ મુહૂર્તની કહી તે સંસારી સર્વ જીવને ૮ કર્મ ભેગાં હેય તે પાંચ સ્થાવરમાં સૂમ તથા નિગોદાદિકનું આઉખું જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું છે તે તેને નામ અને નેત્રકમ ૮ મુહૂર્તનું કેવી રીતે ભેળવવું ?
ઉત્તર–– ભગવતી શતક દ , ઉદ્દેશે ૩ જે બાબુવાળા છાપેલ પાને ૩૯ મે કહ્યું છે કે રામ નવાઈ ન ર મુદત્તાવીસ સાવ પોગો અથ ટીકા-નાને વાળ કટ કુત્તિ છે તા પર સ્થિતિઘFirોતિવિષ્યમિત્તિ- અથ ભાષા-નામ ગયાણિ અઠ્ઠઓ મુહૂત્તત્તિ, તે કષાય રિથતિ બનવઆશ્રયીને જણ. પન્નવણ પદ ૨૩ મે કર્મ પ્રવૃત્તિ અધિકારે કહ્યું છે કે-૧૦ મે ગુણઠાણે નામકર્મના ભેદમાં-જશો કીર્તિ 1, અને ઉંચ ગાત્ર ૨. એ બેની ૮ મુહત્તની સ્થિતિ કહી છે. તે આશ્રી જઘન્ય ૮ મુહર્તાની છે. તેથી ઓછી સ્થિતિ કેઈ ઠેકાણે બંધાય નહિ. એમ શાતા વેદનીય કર્મની જઘન્ય સ્થિતિને બંધ બે સમયને ૧૧-૧૨-૧૩ માં ગુણઠાણે કહ્યું છે તેમ સમજવું.
પ્રશ્ન ૧૬--છઠું પ્રમત્ત સંયતિ અને સાતમું અપમાન સંયતિ ગુણઠાણું કહ્યું તેને શું અર્થ ?
ઉત્તર–કર્મગ્રંથ તથા વીશદ્વારના તથા મેટા ગુણઠાણામાં કહ્યું છે કે મા ૧, વિષય ૨, કપાય ૩, નિદ્રા અથવા નિંદા ૪, અને વિકથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org