________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા–ભાગ ૯ મો. ૪૩ ૩, આચાર્ય ઉપાધ્યાય તેહને મરણાદિક-રોગાદિકને કારણે જ, આચાર્ય ઉપાધ્યાય પ્રમુખની ક્ષેત્ર બહાર પાવચ્ચ કરવાને અર્થે પ.
પ્રશ્ન ૧૦–ભગવતીજીમાં કહ્યું છે કે- એક માસની પ્રવજ્યવાળા વાણવ્યંતરની જાવત્ ૧૨ માસની પ્રવજ્યવાળે અનુત્તર વિમાનની તેજી લેશ્યા ઉલ્લધે તે શું ?
ઉત્તર–શ્રાદ્ધવિધિ ગ્રંથમાં પને ૩૩૧મે-એમ કહ્યું છે કે–દેવતાની મનમાં ઉત્પન્ન થએલી સુખની પ્રાપ્તિનું ઉલ્લંધન કરે.
આને પરમાર્થ એ છે કે-દેવતાને સુખથી પ્રવજ્યનું સુખ અનંતઅનુત્તર રહેલું છે. અર્થાત્ દેવતાના સુખથી પ્રવજ્યનું સુખ અનુત્તર વિમાનના દેવતાથી પણ ઉલ્લંધન કરીને મેક્ષના સુખની હદે પહોંચાડે છે તે આત્મિક ખમાં લીન થયેલા પ્રવજીત-સંયમી મુનિએને માટે છે એટલે ક્ષીણ માહી યથાખ્યાત ચારિત્રવંત ક્ષેપક શ્રેણીએ ચડેલા પરિણામની ધારાવાબા સંયમીને માટે અનુત્તર વિમાનના દેવતાથી પણ અનંત ગુણ આત્મિક સુખ રહેલું છે.
પ્રશ્ન ૧૧—ભિક્ષુની ૧૨ પડિમા, દશાશ્રુતસ્કંધ વગેરે સૂત્રમાં કહી છે તેમાં પહેલી સાત પડિમા સુધી એક માસીયા, દે માસીયા, એમ જાવત સાતમી સાત માસીયા કહી તેને કાળ કેટલે સમજવો ?
ઉત્તર–ભગવતી શતક બીજે ઉદ્દેશે પહેલે બંધકની પડિમાના અધિકારે અર્થમાં દરેક પડિમાને તપ કાળ એક એક માસને કહ્યા છે. એટલે પહેલી ડિમાથી સાતમી ડિમા સુધી એક એક માસને કાળ કહ્યો છે.
પ્રશ્ન ૧૨—કેટલાક કહે છે કે અહિંથી મરીને ગયેલા તે પાછા કેમ કાંઈ કહેવા આવતા નથી ?
ઉત્તર-–અહિં રહેલે પુરૂષ મધ પાણીએ વૃણિત નેત્ર અવ્યક્ત બેભાની, માર્ગમાં પડેલો તેને ઉપાડી ઘરે લાવ્યા કેફ ઉતર્યો એમ ન જાણે જે હું ક્યાંથી આવ્યો છું (તે કયાંથી આવી કહે ) તથા એમ ન જાણે કે હું અહિંથી ચવી કયાં જઈશ?
પ્રશ્ન ૧૩–સ્થિતિક૫ ૧, અસ્થિતિક૯પ ૨, જિનકલ્પી ૩, અને કપાતીત તે કેને કહેવા તેનું સ્વરૂપ શું ?
ઉત્તર–સ્થિતિક૫માં પહેલા છઠ્ઠા તીર્થકરના સાધુ, ૧ અસ્થિતિ-- કપમાં-વચલા બાવીશ તીર્થકરના સાધુ, ૨ જિનકલ્પમાં પરિહાર વિશુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org