________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા—ભાગ ૯ મા.
પ્રશ્ન ૬-ચામાસુ બેઠા પહેલાં કેટલે કાળ અગાઉ ચામાસું કરવા આવવું ક૨ે ?
૪૯૨
ઉત્તર—જે શુદ પૂનેમ પછી આષાઢ સુદ ૧૫ ની અંદર ગમે ત્યારે આવવુ ક૨ે. પણ કોઇ કાઇ સ'પ્રદાયના બાંધા જેઠ શુદ્ઘ ત્રીજથી અથવા જેમ શુદ ૧૧ થી પણ ગણે છે. કારણ કે-કેઇ જમીનમાં વર્ષાદિ કારણે સાધુને નીકળી શકાય તેવું ન હેાય તે તેવા સ્થળે અગાઉથી જવાને આચાર્ય ના ખાંધા હોય એમ જણાય છે. અને સાધ્વીને માટે તેને કલ્પતા શેષકાળમાં ગમે ત્યારે ચામાસું કરવા જઇ શકાય એમ જણાય છે.
પ્રશ્ન છ -દીક્ષાના કારણથી શેષકાળ ઉપરાંત સાધુ આયાએ રહેવાય કે કેમ ?
ઉત્તર---પર સમુદાયની દીક્ષા હાય ! મોટાના કહેવાથી એટલે તે સમુદાયના મેટાની આજ્ઞાનુ' ઉલ્લ’ધન નઃકરવુ' એ વિનય મૂળ ધમ છે, માટે તેમની આજ્ઞાથી રહી શકાય, અને પરસમુદાયનાં આર્યા અગર સાધુ નાના હાય તા, ૫ડે માટા છે. તેથી જરૂર જેવું જણાય તા રહેવાને હરકત નહિ. પેાતના સમુદાય માટે પણ એજ પ્રમાણે સમજવુ', એમ હીરાજી મહારાજના મુખતી સાંભળ્યું છે.
પ્રશ્ન ૮ ચૈામાસામાં સાધુથી વિહાર થઇ શકે કે કેમ ? ઉત્તર——ખરા કારણ સિવાય ચામાસામાં સા' ને વિહાર કરવાના કલ્પ
નથી.
પ્રશ્ન ૯-કદાપિ ચેમાસામાં સાધુને વિહાર કરવાના પ્રસંગ પડે તે તે વિષે સૂત્રમાં કાંઇ કારણેા જણાવ્યાં છે ખરાં ?
ઉત્તર--હાજી, ચામાસામાં વિહાર કરવાનાં દશ કારણેા જણાવ્યાં છે. ઠાણાંગ ઠાણે પાંચમે, ઉદ્દેશે ખીજે, કહ્યુ છે કે-પણ પહેલાં પાંચ કારણે વિદ્વાર કરવા ક૨ે, અને પર્યેષણ પછી પાંચ કારણે વિહાર કરવા ક૨ે. તેમાં પયૂષણુ પહેલાંનાં પાંચ કારણેા જણાવે છે. રાજાહિકના ભયને કારણે ૧. દુર્ભિક્ષ દુકાળને કારણે ૨, કોઇ પ્રત્યનિક પ્રમુખ ઉપાડીને લઈ જાય તે તે કારણે ૩, પાણીના ઉપદ્રવને લીધે ૪, ઘણા સ્વૈછાર્દિક અનાનું લશ્કર આવતુ જાણીને પ; એ પ કારણે સાધુને પણ પહેલાં વિહાર કરવાનાં
કહ્યાં.
હવે પષણ પછી સાધુને પાંચ કારણે વિહાર કરવા ક૨ે તે જણાવે છે. જ્ઞાનને અર્થે ૧, દંન તે સમકિતને અર્થે ૨, ચારિત્રના લાભને અર્થે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org