________________
શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા——ભાગ ૮ મો.
થતા હોય, જ્યાં નીતિ અનીતિ જોવાતી ન હેાય, ગાળખાળ એક ભાવે વેચાતા હોય, અને દુષ્ટ સ્વભાવની પ્રકૃતિએ વધારે સેવાતી હોય ત્યો સજ્જન પુરૂષાએ શું કરવું ?
ઉત્તર જેમ પેાતાના આત્માને હિત થાય અને કલેશની વૃદ્ધિ ન થાય તેમ સત્પુરુષાએ વવુ' પણ પેાતાના આત્માને અશ્રેય જણાય તે તેવાં સ્થળે છેડી શાંતિના માર્ગ પકડવા. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે,— शकटं पंचहस्तेन, दशहस्तेन वाजीनं कुंजरंशतहस्तेन देशत्यागेन दुर्जनः १
અથ—ગાડાથી પાંચ હાથ, ઘેાડાથી દશ હાથ, અને હાથીથી સે। હાથ તરીને ચાલવું, પર ંતુ જયાં દુન માણસો વસતાં હેાય ત્યાં તે નહિ પણ તે દેશમાં પણ સજ્જન માણસે નહિ વસતાં દેશ ત્યાગ થાવુ' તે વધારે સલામતી ભરેલુ છે.
૪૨૭
શ્રી ઉપદેશસાગર પુસ્તકમાં પાને ૯૯ મે શ્રી ઉપદેશ શતકમાં શ્લાક ૭૪ મે તેમાં કહ્યું છે કે—
छेउनचर चंपकवने रक्षापिशाखोटके, रिसाइंस मयूरकोकिल - कुलेका पुनित्यादरः मातंगेनखग्क्रयः समतुला कपूरकापासयो, रेषामत्र विचारणा गणिगणे देशाय तस्मै नमः ॥७७॥
ભાવા —જે દેશમાં ચ'દન, આંખા અને ચંપા જેવાં ઉત્તમ ઝાડને નાશ થતા હોય અને બાવળ, કથાર, જેવાં નીચે ઝાડનું પેષણ ( રક્ષણ ) થતું હોય, જ્યાં હંસ, માર કોયલ એવાં ઉત્તમ જનાવરના નાશ થતા હોય અને કાગડા વગેરેનું રક્ષણ થતુ હોય; જ્યાં ગધેડા અને હાથી સરખા ગણાતા હૈ।ય અથવા સરખે ભાવ વેચાતા હોય, જ્યાં કપૂર અને કપાશીયાના સારખા ભાવ હોય એ પ્રમાણે થતું હોય તે દેશના પ ંડિત પુરૂષાએ દૂરથીજ નમસ્કાર કરી ત્યાગ કરવા, પણ ગામમાં પ્રવેશ કરવા નહિ.
આને પરમાથ એ છે કે જયાં સજનાના દ્રોહ થતા હોય અને દુર્જનના આદર થતા હોય ત્યાં સત્પુરૂષોએ છેટેથીજ સલામ કરવી. એક કવિએ કહ્યુ છે કે—– દોહરા. સજ્જન તજે ન સજ્જનતા, દુન તજે ન વેર; સાકર ત ન મધુરતાં, સેમલ તજે ન ઝેર હુલદી જલદી નહિ તજે, ખટરસ તજે ન આમ; ગુણીજન ગુણકું નહિ તજે, ગુણક્ ત ગુલામ. પ્રશ્ન ૧૦૭—ખાટુ' આળ દેવાવાળાને પ્રકારનું કર્મ ભાગવે ?
૨.
શુ ફળ ? અને તે કેવા
Jain Education International
For Private & Personal Use Only
૧.
www.jainelibrary.org