________________
૪૮૬ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા –-ભાગ ૮ મો.
અર્થ-કુટુંબની અંદર જ્યાં સુધી કુસંપ કલેશ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી પ્રતાપ, મહત્તા, માન્યતા, લક્ષ્મી, કીર્તિ, સુખ અને સંપતિને વધારે થાય છે. પરંતુ જ્યારથી કુસંપ પેદા થાય છે. ત્યારથી જ એ સાત વસ્તુઓ ક્ષય રોગની પેઠે ન્યૂનતાને ભજતી છેડા વખતમાં પ્રલય દશાને આધીન
થાય છે.
कलितो जायते क्रोधः; क्रोधाद्वेषः प्रवर्द्धते; आत्मघात पराપાત, સંતો છmતો. પરા
અર્થ–કુસંપથી ક્રોધાગ્નિ જાજવલ્યમાન થાય છે, તેથી શ્રેષની વૃદ્ધિ થાય છે. ષથી આત્મઘાત તેમજ બીજાને વધ કરવામાં પ્રવૃત્તિ થાય છે. અને તેથી જ નરક ગતિમાં જાય છે.
પ્રશ્ન ૧૦૫–દુખ જનના સંગથી આત્માને શું ફળ પ્રાપ્ત થાય છે? ઉત્તર-નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે—
કલેક, कुसंगासंगदोषेण, साधवोयांति विक्रीयः : एकरात्रिप्रसंगण काष्टघंटा वीटंबणा ॥१॥
અર્થ–કુસંગી એવા દુષ્ટ જનના સંગથી સારા માણસને દોષિત બનવું થાય છે અને તેમાંથી વિકય કેતાં મેટી આપદામાં ઉતરવું થાય છે. દાખલા તરીકે, ભેળી એવી ગાયને એક રાત્રિને દુખ ગધેડાને સંગ થવાથી ગળામાં કાણને ડેરો પડે અને મોટી વિટંબણામાં બિચારી ગરીબડી ગાયને પડવાપણું થયું.
માટે પાંડવના ઉત્તર ચરિત્રમાં પ્રકરણ ત્રીજે પૃષ્ઠ ૨૮ મે શ્રીકૃષ્ણ સદુપદેશ ધર્મરાજા પ્રત્યે કહે છે કે –
भ्रमात्प्रमादादपिदैवयोगा, न्माभूत्सत्तां दुष्टजनैः प्रसंगः; यदुद्भवानां किलकिल्बिषानां, प्राणांतिको विस्मरणप्रकारः १
અર્થ –ધ્રાંતિથી, પ્રમાદથી અથવા દેવગથી પણ સજજનને દુષ્ટ જનને પ્રસંગ થશે માં જે પ્રસંગમાંથી ઉત્પન્ન થયેલાં દુઃખ પ્રાણ જાય ત્યારે જ ભૂલી જવાય છે.
બ્રહ્માનંદની શિક્ષાપત્રિમાં ર૬મા લેકમાં કહ્યું છે કે જ્ઞાન કાવ્ય, કૃતઘીને સંગ તજી દે.
પ્રશ્ન ૧૦૬-જે ઘરમાં કે કુટુંબમાં કે ગામમાં અથલા દેશમાં રાજમાં કે સમાજમાં ખટપટ કુસંપ કલેશ કે રાગદ્વેષની પરિણતિ હેય મારા તારાપણું વિશેષ હોય જ્યાં માયા ભાવ વૃધારે સેવાતું હોય, જ્યાં ઉપકારના બદલે અપકાર થતે જોવા હોય સજજનપર બેટા હુમલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org