________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા——ભાગ ૮
૮ મો.
૪૮૫
પ્રશ્ન ૧૦૩—એક માણસે અધમ થી પાપ કરી મેળવેલું ધન, તેના ભાકતા તેના કુટુંબ વગેરે તે પાપના ભાગીદાર થાય કે કેમ ?
કે
ઉત્તર—જેણે પાપથી—અધથી ધન મેળવ્યુ છે તેમાં જેની મન, વચન કે કાયાથી જેટલે જેટલે અંશે સમ્મતિ હાય તેવા પ્રકારના તે તે જીવ ભાગીદાર થાય છે. પણ અધમ થી કરેલા પાપના એજો તા પેાતાનેજ માથે ચડે છે. તેના ફળ તા પેાતાનેજ ભાગવવાં પડે છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ચાથા અધ્યયનની ૪ થી ગાથામાં કહ્યુ છે કે संसारमावन्न परस्स अट्टा, साहारणं जंच करेइकम्मं क्रम्मस्स ते तरसउवे यकाले, नवधवा बंधवयं उति. ॥४॥
અ་— કોઇ મનુષ્ય સંસારને વિષે પોતાના ( મિત્ર, પુત્ર, કલત્ર ખાંધવાદિ અર્થે અથવા પારકાને અર્થે કાંઇ કૃત્ય કરે છે તે કમફળના વિપાક સમયે ( ફળ ભોગવવા ટાણે ) સગા સગાપણુ સાયવતા નથી પણ અળગા જઇને ઉભા રહે છે ( અર્થાત્ ) પોતાની કર્મ બંધનરૂપ કમાઇ જીવને પેાતાનેજ ભાગવવી પડે છે.
તેમજ અન્યશાસ્ત્રમાં પણ કહ્યું છે કે
एकः प्रजायते जन्तु, रेकएव प्रलीयते; एकोनु भुङङ्क्ते सुकृत, મેન્દ્ર વ્ દુષ્કૃતમ્ . શ્. ।। મનુ॰ ૪ || ૨૪૦ ||
અથ-જીએ એકલેાજ જીવ જન્મ અને મરણને પ્રાપ્ત થાય છે. અને એક પોતેજ ધર્મોનુ ફળ જે સુખને અધનુ ફળ જ દુઃખ તેના ભકતા થાય છે.
વળી મહાભારતે ઉદ્યોગ ૧૦ પ્રજાગર ૫૦ અધ્યાય ૩૨ મે કહ્યુ છે કેएकः पापानि कुरुते, फलंभुङके महाजनः ; भोक्तारो विप्रमुच्यन्ते, कर्त्तादोषेण लिप्यते १.
અ་—અહિંયાં સમજો કે કુટુંબમાં એક પુરૂષ પાપ કરીને પદાર્થ લાવે છે અને ઘણાં જન અર્થાત્ સવ કુટુ ંબ તેના ભોક્તા થાય છે, પરંતુ ભોગવવાવાળા દેષભાગીદાર થાતા નથી, પણ અધના કરનાર પાતેજ દોષના ભાગી થાય છે.
પ્રશ્ન ૧૦૪-જે કુટુ’ખમાં કુસ ંપ-કલેશ હાય તે કુટુબની શી દશા
થાય ?
Jain Education International
ઉત્તર-તે વિષે નીતિશાસ્ત્રમાં કહ્યુ` છે કે
प्रतापोगोरवं पूजा, श्रीयशः सुखसंपदाः कुलेतावत्प्रवर्धन्ते, raatayed कलि. १.
For Private & Personal Use Only
www.jainelibrary.org