________________
૪૮૮
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળી–ભાગ ૮ મો.
ઉત્તર–શ્રી ભગવતીજી શતક પામે ઉદેશે ૬ ઠે છેવટના અધિકારમાં કહ્યું છે કે-જે પ્રાણી કેઈને અછતું આળ દે, તે જીવ તેવાજ કર્મ ઉપરાજે તેને તેવી જ રીતે આળ આવે ને વળી ગર્ભમાં પણ તેવી જ આળનું કર્મ ભગવે.
પ્રશ્ન ૧૦૮ ઉપકાર કરવાવાળા સજજનપર દુષ્ટજને અપકાર કરવા તપર કેમ થતાં હશે?
ઉત્તર–શ્રી ઉપદેશસાગરમાં પાને ૮૫-૮૬ માં ઉપદેશ શતકના કલેક ૩૫ થી ૩૮ સુધીમાં કહ્યું છે કે—
उपकारोपिनीचाना, मपकारोहि जायतेः पयःपानं भुजंगानां केवल विषवर्धनम् ॥३५॥
ભાવાર્થ– નીચ માણસને ગમે તેટલે ઉપકાર કરવામાં આવે, પરંતુ તે ઉલટો શ્રેષરૂપ બને છે. જેમ સપને ગમે તેટલું દૂધ પાવામાં આવે પરંતુ તે ઝેરરૂપ બને છે. તેમ દુર્જનને ગુણ કર્યો હોય પણ અવગુણરૂપ બને છે.
सर्पदुर्जनयोर्मध्ये, वरं सो नदुर्जनः; सर्पोदशतिकालेन, दुर्जनस्तु જ. રૂદ્દો
ભાવાર્થ–દુર્જન અને સર્પ એ બેમાં કેણ ભલું એમ કઈ પુછે તે સર્પ ભલે એમ કહેવું કેમ કે સર્પ ફક્ત ચંપાયેજ કરડે, પણ દુર્જન માણસ તે વગર ચંપા પગલે પગલે કરડે (દુઃખ દે છે) માટે દુર્જન માણસ કરતાં સર્ષ સારો વળી કહ્યું છે કે –
વર્ષ જ રહે છે. સાત વાર નાસ્થતા, મેં જ શાણસે જવા રૂ૭,
ભાવાર્થ– ખેલ પુરૂષ અને સર્પ બને પણ સરખા છે. સર્પ કરડે તે મંત્ર પ્રયોગથી પણ ઉતરે અને ખેલ પુરૂષ જે હૃદયમાં શ્રેષબુદ્ધિ રાખે તે મંત્રથી પણ મટે નહિ. માટે ખેલ કરતાં સર્પ સારો, વળી કહ્યું છે કે
तक्षकस्यविषदते, मक्षिकायाविषंशिरः: वृश्चिकस्य विपपुच्छं, सर्वांगे ને વિવું. રૂા.
ભાવાર્થ–સપને દાઢમાં ઝેર હોય છે. મધમાંખને માથામાં ઝેર હોય છે. વીંછીને આંકડામાં ઝેર હોય છે અને દુર્જન માણસને રૂંવાડે રૂંવાડે એર હોય છે, માટે તેનાની દૂર રહેવું.
ઇતિ શ્રી પરમપૂજ્ય શ્રી ગોપાલજી સ્વામી તત્ શિષ્ય મુનિ શ્રી મેહનલાલજી કૃત શ્રી “પ્રશ્નોત્તર મેહનમાળા” ગ્રંથ ભાગ ૮ મે સમાપ્તઃ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org