________________
શ્રી પ્રશ્નોત્તર મહુનમાળા-ભાગ ૮ મો.
૪૮૩
જીવા ગુરૂ વિમુખી થકા દુર્ગંતિને પામે છે. (આ અધ્યયનમાં વિનીત અવિ નીતના ગુણદોષનું સ્વરૂપ સારી રીતે જણાવવામાં આવ્યું છે ). પ્રશ્ન ૯૮—વિનયમાં કેવા ગુણેા રહ્યા છે ? ઉત્તર--સાંભળા, શાસ્ત્રમાં કહ્યું છે કે-ગાથા
विषयाओ जिणसासनमलो, विणयाओ संजमोतवोः विणओ farare, arari कओतवो. ॥१॥
અ - વિનય જે છે તે જિન શાસનનું મૂળ છે, વિનય એજ સયમ અને તપ છે જે પ્રાણી વિનયને મૂકે છે અર્થાત્ વિનયથી ઉપરાંઠો થાય છે તેને ચારિત્રરૂપ ધર્મ અને તપ શુ' કામના છે? વિનય ગુણ વિનાના એ સવ નિષ્ફળ છે માટે આત્માથી જીવે વિનય મૂકવે નહિ.
પ્રશ્ન ૯૯ ——ઉપકારીના ગુણ આશીંગણુ કયારે થાય ?
ઉત્તર—ઠાંણાગઠાણે ૩ જે, ઉદ્દેશે ૧લે કહ્યું છે કે--શેઠના વાણેતર માતાપિતાને પુત્ર અને ગુરૂના શિષ્ય, પેાતાનુ શરીર સ’પદા તમામ અર્પણ કરે આખી જીંદગી સુધી તે પણ ગુણ એશીગણ થાય નહિ. તેના ઉપકારનો બદલે વળે નહિ; પરંતુ તેને સમકિત પમાડે, ધર્મ પમાડે. અને તેમને અંતસમય સુધારી તેમના આત્માને શાંતિ પ્રાપ્ત કરે આરાધિકપદ પમાડે ત્યારે તે ગુણએશીંગણ થયેા કહેવાય.
પ્રશ્ન ૧૦૦—વૈડાલવૃત્તિવાળા મનુષ્યની પ્રકૃતિએ કેવા પ્રકારની હોય છે.
ઉત્તર—નીતિશાસ્ત્રમાં જ્યાં પાખડીએનાં લક્ષણ જણાવ્યાં છે ત્યાં કહ્યુ છે કે-ધર્મધ્વનીમવાલુબ્ધ, વિજોજોયા; વૈરવૃતિોજ્ઞેયો, દિઘુમર્યામી મન્ય: ૨૮
અ -( ધર્મ ધ્વજી) ધ કાંઇપણ ન કરે પર ંતુ ધર્મને નામે લોકોને હંગે (સદા લુબ્ધ) સા લોભે કરી યુક્ત (છામિક) કપટી ( લેાકટ ભક:) સંસારી મનુષ્યની પાસે પોતાની બડાઇના ગપોડા માર્યાં કરે, ( હિંઃ ) પ્રાણીઓને! ઘાતક અન્ય સાથે વૈરબુદ્ધિ રાખવાવાળે. ( સ ભીસન્ધકઃ ) સારા અને નરતા સ` સાથે મળતીયાપણુ રાખે તેને (વૈટાક્ષવ્રતીક) વિટાલ સમાન અર્થાત્ બિલાડી જેવી વૃત્તિવાળા ધૃત અથવા નીચ સમજો ૧.
પ્રશ્ન ૧૦૧ બગવૃત્તિવાળા મનુષ્યાનું શું લક્ષણ? ઉત્તર-અધોપ્ટિનસ્કૃતિ:, સ્વાર્થસાધનતત્ત્વ; શોનિષ્ણા વિનીતથ, વન્ત્રતચરોના: 1॥
અર્થ - ( અધાષ્ટિ ) પોતાની કીર્તિને માટે નીચે દૃષ્ટિ રાખે ( નૈકૃતિકઃ ) ષ્ટિક કેઇએ તેને કિંચિત્ પૈસાભાર અપરાધ કર્યા હોય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org