________________
૪૮૨
શ્રી પ્રભનેત્તર મેહનમાળા–ભાગ ૮ મો.
પ્રશ્ન ૯૪–ગુર્નાદિકથી માયા કપટ સેવનાર અને અવર્ણવાદ બેલનારને શું ફળ?
ઉત્તર–ઉત્તરાધ્યયનના ૩૬ મા અધ્યયનમાં કહ્યું છે કે – नाणस्सकेवलीणं, धम्मायरियस्ससंघसाहणं; माई अवण्णवाई,किविશિરમાવા [$ા ૨૬૪ (વાડીલાલવાળા ઉત્તરાધ્યયનમાં)
અર્થજ્ઞાની,કેવળી, ધર્મગુરૂ, ધર્માચાર્ય, ધર્મ ઉપદેશના દેનાર ધર્મ પમાડનાર તથા ચતુર્વિધસંઘ અને સાધુ એટલા જણથી માઈભાવે વરતી કપટ રાખી તેમના અવર્ણવાદ બોલે–વાંકાબેલે-નિંદા કરે, અપજશ બેલે તે કિવીષીની ભાવના ભાવનારે કહીએ. એટલે તે મરીને કિવીષી જાતના (ચાંડાલ જાતના) દેવતા થાય.
તે ઉપરાંત ભગવતીજીમાં કહ્યું છે કે-અનતે સંસાર પરિભ્રમણ કરે.
અને નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે-ગુર્નાદિકનાં વાંકાં બેલી તેમના માનને ભંગ કરે તેને વગર શસ્ત્ર પણ શ કરી વધ કરવા જેટલે દેષ લાગે.
પ્રશ્ન ૯૫–એક પણ અક્ષરના દાતારને ગુરૂપદે ન માને તેને શું ફળ?
ઉત્તર—નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે- વાતા, વિનુનमन्यते श्वानयोनिशतंगत्वा, चांडालोपिच जायते. ॥१॥
અર્થ—એક પણ અક્ષરના દાતારને ગુરૂપદે ન માને તે શ્વાનની નિમાં સે વાર ઉત્પન્ન થાય છે અને પછી વારંવાર ચાંડાલપણાને પામે છે.
પ્રશ્ન ૯૫–ગુરૂને ત્યાગ કરનારને શું ફળ?
ઉત્તર—નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે ગુહામણી , મંત્રगेदग्द्रिता, गुरुमंत्रदरित्यागो मृत्योपिनरकंबजेत् . ॥१॥
અર્થગુરૂને ત્યાગ કરનાર દુઃખી થાય છે અને મંત્ર એટલે ભગવત સ્મરણને ત્યાગ કરવાથી દારિદ્રપણું પ્રાપ્ત થાય છે. ગુરૂ અને મંત્ર બનેને ત્યાગ કરનાર મરીને નરકમાં જાય છે.
પ્રશ્ન ૯૭–અવિનીતનાં લક્ષણ શું ? અને તે કેવાં ફળને પામે ?
ઉત્તર– દશવૈકાલિક સૂત્રના ૯ મા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં મંડાતાં પહેલી ગાથામાં કહ્યું છે કે મારા મામાયા, હરસविणयं नसिक्खे सोचेवो तस्स अभूइ भावो, फलंबकीयस्सवहायहोइ.
અર્થ–જે સાધુ અભિમાની હોય, કોધી હેય, મદવંત હોય, અને પ્રમાદી હોય તે ગુરૂની પાસેથી વિનયથી જ્ઞાન લે નહિ. તે અભિમાની થક ગુરૂ પ્રત્યે અભાવે વતે તેવાઓ વાંસના ફળની પેઠે વિનાશ પામે છે. અર્થાત જ્ઞાનને નાશ થવા સાથે પિતાનું પતિત થવાપણું થાય છે. એટલે અભિમાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org