________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા ભાગ-૮ મો. ૪૮૧ સૂર્ય તપે ત્યાં સુધી તે ત્યાં રહે છે. અર્થાત જેટલી ચંદ્ર સૂર્યની સ્થિતિ હોય તેટલે કાળ વિશ્વાસઘાતી નરકમાં રહે.
પ્રશ્ન ૯૦–કરેલા ઉપકારના એળવનાર અથવા ઉપકારના બદલે અપકાર કરનાર કૃતઘીને શું ફળ પ્રાપ્ત થાય?
ઉત્તર–નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે નાદાનમા, નારાયણसागग, कृतघ्नस्यमहामारा, महाभारा विश्वासघातकाः ॥१॥
પૃથ્વી એમ કહે છે કે મને મેરૂ પર્વતને ભાર નથી તેમ પણ સાત સમુદ્રને ભાર નથી, પરંતુ આ પૃથ્વી પર કૃતધી (કરેલા ઉપકારને ઓલવનાર અથવા અવળો બદલ આપનાર), અને વિશ્વાસ ઘાતી તે બન્ને મારી પીઠપર બેજારૂપે થઈ પડે છે, તેને મને મહા ભાર લાગે છે. અર્થાત્ એવા પ્રાણીઓ આ દુનિયામાં ભારભૂત છે.
પ્રશ્ન ૯૧–કૃતઘી કેણ હોઈ શકે ?
ઉત્તર–પાંડવનું ઉત્તર ચરિત્ર પ્રકરણ ત્રીજું પાને ૨૮ મે કહ્યું છે કેहीनेकुले प्रजातो भवति कुधीः कातरो भवति; उपकारिण्यपकर्ता नभवति, भूविजार जदन्य -
અર્થજે માણસ નીચ કુળમાં જન્મ્યા હોય તે કુબુદ્ધિવાન અને બીકણ થાય પરંતુ ઉપકાર કરનારને જે અપકાર કરે તે જાર પિતાથી ઉત્પન્ન થયેલા વિના બીજે હેત નથી.
પ્રશ્ન ૯૨–ચાંડાલ કેટલા પ્રકારના?
ઉત્તર—નીતિશાસ્ત્રમાં પાંચ પ્રકારના ચાંડાળ કહ્યા છે તે એ કે લેકकुट्टसाक्षी सुहृद्रोही, कृतघ्नदीधरोपणं चत्वारकर्मचांडालाः पंचमोजाति संभवं. १
અર્થ–બેટી સાક્ષી પૂરનાર ૧, રૂડા હદયવાળા ઉપર દ્રોહ કરનાર ૨, કૃતધ્રી ૩, લા કાળ રોષ રાખનાર ૪, આ ચાર પ્રકારના કર્મ ચાંડાલ તે કર્તવ્ય કરીને ચાંડાલપણું પામે છે અને પાંચમા ચાંડાળની જાતિમાં ઉત્પન્ન થયેલ તે પણ ચાંડાળ કહેવાય છે.
પ્રશ્ન ૯૩–ગુરૂ કે મિત્ર ઉપર દ્રહ રાખનાર કૃતઘી અને વિશ્વાસઘાતના કરનાર શું ફળ ?
ઉત્તર—નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે-મિત્ર)ોદી d, તથા विश्वासघातकः ; सयातिनरकंघोरं, यावतचंद्र दिव करौं १.
અર્થ–ગુરૂ અથવા મિત્ર ઉપર દ્રોહ કરનાર, તથ્રી તથા વિશ્રવાસઘાતી, આવા જે મનુષ્ય હોય છે તે મરીને ઘર નરકમાં ઉત્પન્ન થાય છે, અને જ્યાં સુધી ચંદ્ર સૂર્ય તપે ત્યાં સુધી તે નરકમાં મહા દુઃખ ભેગવે.
૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org