________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મો.
૪૭૯.
પ્રશ્ન ૮૬–નિદાન કરનારને કયા કયા દેષ લાગુ થાય છે? તે વ્રતને આરાધક કહેવાય કે નહિ?
ઉત્તર–પ્રશ્નવ્યાકરણ સૂત્રના સંવરકારના ત્રીજા અધ્યયનમાં નિંદકેને તેર દોષની પ્રાપ્તિ કહી છે, ને તે વ્રતને આરાધક થતું નથી તે સૂત્ર પાઠથી જણાવીએ છીએ, परपरीवाउ, परस्सदोसो |+: परस्सनासेइ, जंचसुकयं दाणस्सय अंतરા, વાળવિકvoriણી, સુવ, મછરાં +++ સદ શંશજો, कलहकरे, वैरकरे, विगहकरे निचरोसी, सेतरिसए नाराहएवयमीणं.
અર્થ––પારકા અવર્ણવાદને બેલનાર (નંદક) પારકા દેષને પ્રગટ કરનાર ૧ ભલા કીધેલે દાનને અંતરાય પાડનાર ૨, દાનને નાશ કરનાર ૩ અનેરાની ચાડી કરનાર ૪, મચ્છર ભાવ ધરનાર પ + + + આક્રોશ વચને બેલનાર ૬, ઝગડાને કરનાર ૭. કલેશને કરનાર ૮, વેર કરનાર ૯, વિગ્રહને કરનાર ૧૦, અસમાધિને કરનાર ૧૧, નિરંતર ગાઢ વેરને વધારનાર ૧૨ નિરંતર સદાય રેષનો ધરનાર ૧૩ એ પુરૂષ વ્રતને અ.રાધે નહિ. ઇતિ.
દશાશ્રુતસ્કંધ સૂત્રમાં નિંદા કરનારને મેટો અસમાધિ અને પંઠના માંસ ખાનાર કહ્યો છે.
શાસ્ત્રના આધારે પ્રમાણે વિધાન પુરૂષે કહે છે કે
દેહરા. નિંદક સરખે નહિ પાપી, તામે તેરે દોષ; દુજે સંવરે દેખ લે, કવિધ જાશે મેક્ષ ૧, સંજમ પાળે સિદ્ધ ભજે, શીયળ ન ખંડ રેખ; તળલગ મુક્તિ વેગળી, જબલગ રાગ ને દેશ ૨,
જ્યાં સુધી આત્મા નિર્મળ થયે નથી, પારકી ખટપટ મૂકી નથી, રાગદ્વેષથી ન્યારે થયે નથી, નિંદા, ઝેર, વેર, ઈર્ષા, મદ, મેહ, માયા, (કપટ) મત્સર, કુસંપ, કલેશ, વિશ્વાસઘાત, અને કૃતધ્રપણું આદિ દુર્ગુણો ને દેશવટે દી નથી ત્યાં સુધી ગમે તેટલી ક્રિયા કરવામાં આવે, ગમે તેટલે આચાર પાળે, ગમે તેટલે તપ તપે ગમે તેવા વ્રત, નિયમ, પરચખાણ કરે કે ગમે તેવા સંતપ્રત લુખા બને તુચ્છ આહાર કરે. અરે કાયાને બાળીને ભસ્મ કરી નાંખે પણ એ બધું છાર ઉપર લીંપણું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org