________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મે.
પ્રશ્ન ૭૮–ઉપરની ગાથાને સવળો અર્થ નહિ લેતાં અવળે ઉપયાગ કરે તેનું શું સમજવું ?
ઉત્તર--તેને ઇન્સાફ તે ઉપરની ગાથાઓમાંથી નીકળી આવે છે. બીજે ઠેકાણે જોવા જવાની જરૂર પડે તેમ નથી. અવળો ઉપયોગ કરવાવાળ પિતાની આપખુદીથી, અભિમાનને લઈને એટલે તપ આદિ ગુણેના પ્રભાવે દુનિયાએ માન્યું કે, માન રૂપી માતંગ ચડે થકે જે પૂજા સત્કાર માન સન્માનને જશ કીર્તિને લુબ્ધ થયેલે બીજાઓને પુતળા સમાન ગણી દુનિયામાં ઘણા અનર્થ કરે અને પિતાને પ્રાપ્ત થયેલ લક્ષ્મીને અવળે માર્ગે લુંટાવે તે પિતે પિતાના આત્માને શત્રુ બને છે. અને કુડ કપટ કપાય રૂપી કાદવમાં ખુલે છે. અરે પિતાનાજ શસ્ત્ર વડે પિતાના આત્માને વિનાશ કરે છે. અરે આ તે ઉજળું જળહળતું બે ધારું ભાવ ખડગ પિતાના અને પિતાના સંગતીઓનો વિનાશ કરે છે. ખટપટ, કુસંપ, કલેશ, વૈર, વિરોધ, નિંદા, ઈર્ષ્યા અને રાગદ્વેષ રૂપી વમલમાં એક બીજા એને બાથ પકડી સંસાર રૂપી સમુદ્રના ચક્રવાલમાં પડે છે. અર્થાત્ તે
પિતાના આત્માને ઉદ્ધાર કરી શકે નહિ, તે બીજાઓનો કેવી રીતે કરી શકે ? કહ્યું છે કે
દેહ. જાણે જગતને તારશું, આપ તરી સહુ સાથ; તીર તજી પડયા વમળમાં, પકડી અવળી બાથ ૧ આપ ધખે પર ધાબ, ઉપજે ઉભયને રે; તે નિશ્ચય કરી જાણ, ટળે ન અતંર દોષ. ૨ રાગ દ્વેશની બેડીમાં, જે જન પડીઆ આપ; તે પરને કેમ છેડશે, ઉલટ કરે સંતાપ ૩
માટે હે ભવ્ય જીવે ! એવા દર્શને દુર કરી, પિતાને પ્રાપ્ત થયેલા તપ સંયમાદિ ગુણોનું રક્ષણ કરવું તેજ આત્માને શ્રેય છે. એમ જિન વીતરાગ દેવનું તત્વ પ્રકાશે છે.
પ્રશ્ન છ૯–શિષ્ય આ કાળમાં તપથી દેવ દર્શન કેમ થતું નથી ?
ઉત્તર-શાસ્ત્ર પરથી તથા વૃદ્ધોના કહેવા પરથી એમ જણાય છે કે આગળ પર તપ જપાદિ ક્રિયા કરનારાને દેવ દર્શન થતું તે એટલે સુધી કે એક અઠમ કરી બેસનારાની પાસે તુરતજ દેવતા હાજર થતા અને મને-- વાંછિત કાર્ય કરતા, તથા તે સિવાય અનેક પ્રકારની લબ્ધિઓ પણ પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org