________________
શ્રી પ્ર
ત્તર મેહનમાળા-ભાગ ૮ મો.
૪૭૬
जे न वदे न सेकुप्पे, वंदीउ न म्मुक्कसे; एव मन्ने माणस्म, सामन्न मणुचिइ ३०
અર્થ–ભગવંત મહાવીર દેવ કહે છે કે, હું મારા મુનિઓ ! તમને કેઈ વંદણા નમસ્કાર ન કરે તે તમે તેમના ઉપર કેપ કરશે નહીં, અને વંદણાદિક કરે તેથી હર્ષવાન થશે નહીં, એમ બંનેને વિષે સમભાવ મનને વિષે માનો કે સાધુ તપસ્વી સંયમને વિષે સ્થિર રહે.
મુનિએ , જે જે હ! નિર્માલ્ય એવા માન મરતબાના ભૂખ્યા થઈ વંદણ નમસ્ક રાદિથી પૂજાવાને વિષે લુબ્ધ થતા નહીં, તેમાં શુંચાતા નહીં. કઈ વંદણા નમસ્કાર ન કરે તે તેના ઉપર દ્વેષ કરતા નહીં. કેઈ વંદણાદિક કરે તે તેને ઉપર રગતા ધરાવતા નહીં. એ બંને કર્મ બંધને હેતુ જાણી આનધર્મને વિચાર કરે.
પ્રશ્ન ૭૭–માન સન્માન પૂજા સત્કારના કામી થાય તેના માટે શું સમજવું ?
ઉત્તર–તેના માટે તેજ દશ વૈકાલિક સૂત્રના પાંચમાં અધ્યયનના બીજા ઉદેશમાં ૩૫ મી ગાથામાં કહ્યું છે કે,
पूयणठा जसोकारी, माणसम्माणकामए; बहु पमवईपावं, मायासलंच कुव्वइ. ३५
અર્થ—જે સાધુ તપસ્વી, પૂજા સત્કારને અથી, જશને કામી માન સન્માન કામી હોય, અને હમેશાં તેનેજ વિષે તેની વૃત્તિ રહેતી હોય તે ઘણું પાપને પ્રસવ કરે છે એટલે ઘણા પાપને વધારો કરે છે કેમકે તેને હૃદયમાં માયાશલ્યને વાસ હોવાથી બાહ્યાભ્યતર કેપે કરી પ્રજવલિત હોય છે. તેમજ સૂયગડાંગ સૂત્રને બીજા અધ્યયનની ૧૧મી ગાથામાં કહ્યું છે કે
महया पालिगोवजाणिया, जावीय वंदण पूयणो,
इहं, मुहुमे सल्लेहुरुद्धरे विउमंतापजहेजसथवं ॥११॥ અર્થ––જે સાધુ વંદના પૂજાના વા છે તે મોટા કાદવમાં ખુતા સમાન એ ઠામ છે કેમકે જે થકી જીવને ગર્વ ઉત્પન્ન થાય તે અંતરંગ સૂક્ષ્મ તીર્ણ શલ્ય છે તે ઉદ્ધરતાં ઘણે દુર્લભ છે તે માટે વિવેકી પુરૂષ વંદના પૂજા “લાધાના પરિચયને ત્યાગ કરે ઈત્યર્થ–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org