________________
શ્રી પ્રશ્નાત્તર માહનમાળા-ભાગ ૮ મો.
પ્રશ્ન ૬૫—જ્ઞાનની રમણતા વિના જપતપાદિ ક્રિયા કરે તેને માટે શું સમજવુ' ?
૪૭૨
"
ઉત્તર—પીતખરી હુકમ મુર્નિકૃત “ શ્રી જ્ઞાનપ્રકાશ પ્રકરણ સંગ્રહ નામના ગ્રંથ તેમાં જ્ઞાનભૂષ્ણુમાં પાને ૯૫ મે કહ્યું છે કે—
જે મનુષ્ય એક કરોડ ઉપવાસ કરીને જેટલાં કમ નારકીમાં નિજ રે એટલાં કર્મ જ્ઞાની એક શ્વાસ નીચે લેઇને ઉચે મૂકે તેટલામાં તેટલાં કમ નિજરે એવુ' શ્રી વીર પરમાત્મ એ વિવિદ્વાપન્નતિમાં કહ્યુ` છે
પાને ૧૨૭ મે જ્ઞાનની રમશુતા નથી અને વ્યવહાર માનું ક્રિયા કષ્ટાદિક તપ જપ કરે છે, તે તેથી લેક તેને તપસી કહે તથા વ્યવહાર માઁના ચાલવાવાળા પણ જાણે; લેક તેને ધણુ વખાણે પણ પરમાત્મ એ તેને અધમી કહ્યા છે પણ ધીમાં ગવેષ્યા નથી.
પ્રશ્ન ૭૫—સમભાવવિના તપસ્યા કરનારને શું ફળ ?
ઉત્તર—ઉપરાકત કહેલા ગ્રંથના પાને ૨૯૬ મે તથા ૨૯૭ મે કહ્યું છે કે તપસ્યા કહેતાં આત્મવિજ્ઞાન રહિત કના નાશ ન કરે.
જે કેઇ જીવ સમભાવ વિના રાગદ્વેશ પરિણતિનું ઉઠાણ જાણતા નથી સ્થિર સ્વભાવ થયે નથી અને તીવ્ર આકરા તપ કરતા થકી કેટાન કોટી ભવ સુધી એવા તપ કરે અથવા કાયકલેશાદિક અનેક રીતના તપ કરે તાપણ કમ ખપે નહિ, એટલે અધી ક્ષણમાં જ્ઞાનીને જેટલાં કમ ખપે તેટલાં તપ થકી ન ખપે, શા કારણ માટે ? જે એ તપ છે તે કર્મો ધ છે, પણ્ મુકિત હેતુ નથી.
વળી એજ ગ્રંથના પાને ૩૪૯ મે કહ્યુ` છે કે-જે કક્રિયા આતાપના પ્રમુખ કરે છે તથા પંચમહાવ્રત ચેાખાં પાળે છે, બ'તાળી'સ દોષ સહિત આહારાદિક લે છે ઇત્યાદિ જે કષ્ટ કરે છે તેને કઇ દુષ્કર કરણી કહીએ નહિ. એ તે સાધના સાધ્ય છે, એ બાળ જીવની કરણી છે, એ ક્રિયાતપ છે, તે દર્શનની એ ળખાણુ આથી તથા ખાળ જીવ છે, તેને વાડામાં રાખવા વાસ્તું છે માટે એ ક્રિયાનય છે સામાન્ય છે, તે એ ક્રિયાવાળાને ક’ધં દુષ્કર કહેવાય નહિ.
પ્રશ્ન ૭૫---કઈ વ દણા નમસ્કાર કરે યા ન કરે તેના ઉપર સાધુ એ કેવા ભાવ રાખવા જોઇએ ?
ઉત્તર--દશવૈકાલિક સૂત્રમાં અધ્યયન ૫ મૈં બીજા ઉદ્દેશની ૩૦ મી ગાથામાં કહ્યું છે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org