________________
શ્રી પ્રશ્નને!ત્તર મહનમાળા—ભાગ ૮ મો.
સાન વિના ચારિત્રને ગુણ નહીં અને ચારિત્રના ગુણ વિના કથી મુકાવા પશુ નથી. અહિંયાં તપનો સમાવેશ ચારિત્રમાં કર્યાં છે. અને તેજ અધિ– કારે કહ્યુ છે કે-ચારિત્રવડે આવતાં કર્મને શકે ત્યારેજ તપ વડે કર્મને ખપાવી શકાય એ બધાના મૂળ હેતુ જ્ઞાન છે જ્ઞાન હોય તેજ ચારિત્ર અને તપનું ફળીભુતપણુ છે. માટે જ્ઞાન સહીત જીને કત તપ કરવાથી પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે. તે સિવાયનો તપ માત્ર શરીરનેજ સુકવવારૂપ છે. પૂર્વ કહેલા જ્ઞાન મેવવુધા પ્રાદુ: કુમેળ તાવનાત્ત૫:. એટલે, કમો નું જવલન
કરવાથી જ્ઞાન એજ તપ છે. એમ તત્વજ્ઞા કહે છે.
४७०
પ્રશ્ન ૭૧---શુ તપસ્યા કર્યાં વિના માત્ર જ્ઞાનથીજ કર્મીનુ ખપવાપશું થાય છે ? તેમાં વળી શાસ્ત્ર જ્ઞાનથી તપસ્યા કરવા કરતા અધિક ક – ની નિજ રા કહે કે કનુ' ખપવાપણુ' કહે એ વાત કેમ સંભવે ?
આ,
ઉત્રર--એ વાત સમજવી કાંઇ પણ કહેણુ નથી. જેને શાસ્ત્રનુ જ્ઞાન હાય છે તે સહેલાઇથી સમજી શકે તેમ છે. ઘણા તપવડે જે ફળ પ્રાપ્ત થાય છે તેથી અધિક ફળ માત્ર જ્ઞાનવર્ડ પ્રાપ્ત થાય તેમાં શુ' સશય છે ? જે તપની વાત ચાલે છે તે તે માત્ર દેખાવના બાહ્ય તપનીજ વાત છે, તેથી ગુમ છુપો અભ્યંતર તપ તે હજારો, લાખા કે કરોડો ગમે ગુણે કરી ચડીયાતા છે. તેમાં સઝાયને અભ્ય’તર તપમાં કહેલ છે તે સઝાય શાની સૂત્રની તે સૂત્રનુ` ભણવું ધારવું વિચારવું ઇત્યાદિક પ્રકારની સય ને અભ્યંતર તપ કહેલ છે. માટે સૂત્રજ્ઞાન એ પણ અભ્યંતર તપના ભેદ છે. અને બાહ્ય તપથી વિશેષ ફળદાયક છે. તપસ્યા કરનાર માત્ર પાત!નાજ ઉદ્ધાર કરી શકે, અને સૂત્રજ્ઞાની પેાતાના અને બીજા અનેક જીવાના ઉદ્ધાર કરી શકે છે, માટે શાસ્ત્રમાં જ્ઞાનને વિશેષ કહ્યો છે.
પ્રશ્ન ૭૨-સૂત્રજ્ઞાનથી કયા ક્યા ગુણે।ની પ્રાપ્તિ થાય છે તે જણાવો ?
ઉત્તર-ભગવતીજીના બીજા શતકના પાંચમા ઉદ્દેશમાં સિદ્ધાંત શ્રવણુ કરવાતી દશ એલની પ્રાપ્તિ કડી છે. તેમાં છેવટના ખેલ સિદ્ધપદની પ્રાપ્તિના કહ્યો છે. તે તે તમામ જ્ઞાન ગુણનેજ પ્રતાપ છે, એટલાજ માટે શાસ્ત્રમાં કહ્યુ` છે કે
यथैस्तजसा वह्निः प्राप्तंनिर्दहतिक्षणातः तथाज्ञानाग्निनापापं, सर्वदइति वेदवित् - મ. ૬. ૧૨ો. ૨૪૬ મો.
અ –અગ્નિ જેમ તેજવડે પાસે રહેલાં કાષ્ટોને ક્ષણમાંજ માળીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org